ભારતીય વન ડે અને ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું ક્રિકેટની સાથે રિયલ એસ્ટેટમાં રોકાણ પણ એટલું જ શાનદાર છે. ઓપનર બેટ્સમેન અને હિટમેન…
View More ભાડાની રકમ થકી હિટમેન રોહિત શર્મા પ્રતિ માસ કરે છે લાખોની કમાણીSports
ભારતનો બદલો, 25 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
શ્રેયસની 79 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ, વરૂણ ચક્રવતીની 5 વિકેટે પાસુ પલટાવ્યું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 44 રનના મોટા અંતરથી હરાવીને ઈતિહાસ રચ્યો છે.…
View More ભારતનો બદલો, 25 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યુંરણજીમાં સિંગલ સિઝનમાં 69 વિકેટ ઝડપી હર્ષ દુબેનો રેકાર્ડ
લેફ્ટ આર્મ બોલરે 22 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો વિદર્ભના લેફ્ટ આર્મ સ્પિનર હર્ષ દુબેએ રણજી ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો છે. હર્ષ રણજીની એક એડિશનમાં સૌથી વધુ…
View More રણજીમાં સિંગલ સિઝનમાં 69 વિકેટ ઝડપી હર્ષ દુબેનો રેકાર્ડઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની
અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાહોરમાં રમાયેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને મેચ અનિર્ણિત રહી હતી. મેચ ફરી ન રમાતા ઓસ્ટ્રેલિયન ટીમને ફાયદો થયો…
View More ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બનીન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ગીલ નહીં રમે? તબિયત કથડતા ચર્ચા શરૂ
ટીમ ઈન્ડિયાનો આગામી લીગ મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે હશે. જોકે, બંને ટીમો પહેલેથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે, પણ આ મેચ પોઈન્ટ્સ ટેબલમાં…
View More ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ગીલ નહીં રમે? તબિયત કથડતા ચર્ચા શરૂભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં દર્શકોને ફ્રી ઈફ્તાર બોક્સ આપવામાં આવશે
રમઝાનને અનુલક્ષીને અમીરાત ક્રિકેટ બોર્ડનો નિર્ણય ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. આ મેચને લઈને એક સારા સમાચાર છે. ભારત-ન્યુઝીલેન્ડ…
View More ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં દર્શકોને ફ્રી ઈફ્તાર બોક્સ આપવામાં આવશેદુબઇની શેરીઓમાં ફરવા નીકળેલો રોહિત શર્મા ચાહકોની ભીડમાં ફસાયો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપના દુબઈથી કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. એક વિડિયોમાં બન્ને દુબઈની એક માર્કેટમાં…
View More દુબઇની શેરીઓમાં ફરવા નીકળેલો રોહિત શર્મા ચાહકોની ભીડમાં ફસાયોએશિયા કપ 2025, ભારત-પાક.ની મેચો અન્ય દેશમાં યોજવા વિચારણા
એશિયા કપ 2025 ની યજમાની ભારત માટે જોખમમાં મુકાઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર આ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની છે, પરંતુ ભારત અને પાકિસ્તાન…
View More એશિયા કપ 2025, ભારત-પાક.ની મેચો અન્ય દેશમાં યોજવા વિચારણાપાકિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ કોહલી ICC રેન્કિંગમાં પાંચમા સ્થાને
શુભમન ગીલ નંબર વન, ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી આઇસીસીએ બુધવારે લેટેસ્ટ ODI રેન્કિંગ જાહેર કરી છે. આનો ફાયદો વિરાટ કોહલીને મળ્યો છે. કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી…
View More પાકિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ કોહલી ICC રેન્કિંગમાં પાંચમા સ્થાનેમેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ઈબ્રાઈમ ઝાદરાએ 177 રનની ઈનિંગ રમીને રેકોર્ડ સર્જયો, જો રૂટની સદી કામ ન આવી અફઘાનિસ્તાન ટીમે ક્રિકેટની મોટી ટૂર્નોમેન્ટમાં વધુ એક વાર મેજર અપસેટ સર્જ્યો…
View More મેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર