નિવૃત્તિની વાતો વચ્ચે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ખિતાબ પોતાના નામે કરી લીધો છે.અનેક રિપોર્ટ્સમાં એવો દાવો…
View More બિનજરૂરી અફવાઓ ન ફેલાવો: રવિન્દ્ર જાડેજાSports
WPL, મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટસને નવ રનથી હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 9 રનથી હરાવ્યું હતું. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 179 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.…
View More WPL, મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટસને નવ રનથી હરાવ્યુંICC ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં 5 ભારતીય ખેલાડી
ન્યૂઝીલેન્ડના ચાર અને અફઘાનિસ્તાનના બે ખેલાડીનો સમાવેશ ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 12મા બેસ્ટ ખેલાડીનો પણ સમાવેશ…
View More ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં 5 ભારતીય ખેલાડી20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કર્યો, અને હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ…
View More 20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝચેમ્પિયન ટ્રોફી જીતી ભારતે સાબિત કર્યું છે કે તે વિશ્ર્વની બળુકી ટીમ છે
ભારતે અંતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે વર્ષમાં બીજો વર્લ્ડકપ પોતાના નામે કર્યો. દુબઈમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને બસો બાવન…
View More ચેમ્પિયન ટ્રોફી જીતી ભારતે સાબિત કર્યું છે કે તે વિશ્ર્વની બળુકી ટીમ છેચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત
દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ આજે સ્વદેશ આવી પહોંચતા દિલ્હી-મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ ઉપર ફેન્સ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.…
View More ચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગતચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબો
ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબોટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યા
દુબઈના મેદાન પર ભારતીય ટીમના 11 ખેલાડીઓએ જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે શાનદાર ક્રિકેટ રમી,સૌ કોઈને દિવાના કરી દેનારું રહ્યું. એ જ કારણે ટીમ…
View More ટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યાહું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વન-ડેમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ…
View More હું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્માઅન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલી
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે ક્યાંય જવાનો નથી અને દેશ માટે રમવાનું ચાલુ રાખશે. કોહલીનું આ નિવેદન ભારતે ન્યૂઝીલેન્ડને…
View More અન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલી