ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ચોથી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરીને ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે માત્ર 23 બોલમાં…
View More સંજુ સેમસને છગ્ગાની સદી ફટકારી, ભારતે T-20માં પૂરી કરી 2000 સિક્સSports
શાઇ હોપની 102 રનની વિસ્ફોટક ઇનિંગ, વિન્ડિઝ સામે ભારતની 24 રને હાર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 શ્રેણી હવે એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે…
View More શાઇ હોપની 102 રનની વિસ્ફોટક ઇનિંગ, વિન્ડિઝ સામે ભારતની 24 રને હારગિલને પાંચમી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ
આવું માન મેળવનાર પ્રથમ પુરૂષ ખેલાડી બન્યા ભારતીય વન-ડે અને ટેસ્ટ-ટીમ કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ મેન્સ આઇસીસી પ્લેયર ઑફ ધ મંથ જીતીને પોતાનો રેકોર્ડ…
View More ગિલને પાંચમી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડક્રિકેટ બાદ હવે લીંકડીનમાં વિરાટ કોહલીની નવી ઇનિંગનો પ્રારંભ
વિરાટ કોહલીએ 37 વર્ષની ઉંમરે LinkedIn પર ડેબ્યૂ કર્યું છે. સામાન્ય રીતે બિઝનેસ નેટવર્કિંગ માટે ઉપયોગમાં લેવાતા આ પ્લેટફોર્મ પર તેની એન્ટ્રી થતાં જ ચાહકોનું…
View More ક્રિકેટ બાદ હવે લીંકડીનમાં વિરાટ કોહલીની નવી ઇનિંગનો પ્રારંભએક જ મેચમાં 150થી વધુ રન અને નવ શિકાર, લિટન દાસનો વર્લ્ડ રેકોર્ડ
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. આ મેચમાં ભલે કોઈ પરિણામ ન નીકળ્યું, પરંતુ બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે…
View More એક જ મેચમાં 150થી વધુ રન અને નવ શિકાર, લિટન દાસનો વર્લ્ડ રેકોર્ડભારત સિરીઝ જીતવા અને વે.ઇન્ડિઝ શ્રેણી જીવંત રાખવા મેદાનમાં ઉતરશે
ભારતના આક્રમક બેટ્સમેન બુધવારે અહીં યોજાનારી શ્રેણી માટે નિર્ણાયક એવી ચોથી ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ આક્રમણ સામે વધુ એક વખત રનનો પહાડ…
View More ભારત સિરીઝ જીતવા અને વે.ઇન્ડિઝ શ્રેણી જીવંત રાખવા મેદાનમાં ઉતરશેટીમ ઇન્ડિયાને ઝટકો, રિષભ પંત ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર
ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસમાં સિનિયર ટીમની સાથે સાથે ભારત એ ટીમ પણ મેદાને…
View More ટીમ ઇન્ડિયાને ઝટકો, રિષભ પંત ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી બહારભારત સામેની વન-ડે સિરીઝમાં કિવી ખેલાડીઓ ‘કોટાહિટાંગા’ જર્સી પહેરશે
ભારત સાથેના રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરવા માટે ન્યુ ઝીલેન્ડે એક વિશેષ વન-ડે જર્સી કોટાહિટાંગા લોન્ચ કરી છે. એમાં ભારતીય અને માઓરી કલાત્મક તત્ત્વોનો…
View More ભારત સામેની વન-ડે સિરીઝમાં કિવી ખેલાડીઓ ‘કોટાહિટાંગા’ જર્સી પહેરશેરણજી ટ્રોફી: રવિન્દ્ર જાડેજાની સદી, છત્તીસગઢ સામે સૌરાષ્ટ્ર મજબૂત
નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેના ચાર દિવસે રણજીત ટ્રોફી મેચના બીજા દિવસે ભારતના તાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી…
View More રણજી ટ્રોફી: રવિન્દ્ર જાડેજાની સદી, છત્તીસગઢ સામે સૌરાષ્ટ્ર મજબૂતભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે દિલ્હીને બદલે અમદાવાદમાં?
અરૂણ જેટલી સ્ટેડિયમમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ડિસમ્બર માસમાં ત્રણ વન-ડે મેચની શ્રેણી યોજાનાર છે. જેમાં અગાઉ પ્રથમ વન-ડે મેચ…
View More ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે દિલ્હીને બદલે અમદાવાદમાં?