ભારતીય ક્રિકેટ ટીમે મેચ રમ્યા વિના જ સેમી-ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. આજે એશિયન ગેમ્સની ક્વાર્ટર-ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થવાનો હતો, પરંતુ…
View More મેચ રદ છતાં ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી, જાણો કેવી રીતે મળ્યું સ્થાનsports news
મોહમ્મદ શમી ચૂંંટણી લડશે તો હું તેની સામે મેદાનમાં ઉતરીશ, પત્ની હસીનજહાન
શમી અને તેના પરિવારની દોલતનો ઘમંડ તોડવા મેદાનમાં ઉતરશે ક્રિકેટર મોહમ્મદ શમીની રાજકીય એન્ટ્રીની ચર્ચાઓ વચ્ચે તેમની પત્ની હસીન જહાંએ પણ ચૂંટણી લડવાની વાત કરી…
View More મોહમ્મદ શમી ચૂંંટણી લડશે તો હું તેની સામે મેદાનમાં ઉતરીશ, પત્ની હસીનજહાનકાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં કેપ્ટન ગીલ નહી રમે?
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી શરૂૂ થાય તે પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કાલે રમાનારી પ્રથમ ODI પહેલાં યોજાયેલા પ્રેક્ટિસ…
View More કાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં કેપ્ટન ગીલ નહી રમે?સમય સમય બલવાન, વૃધ્ધાશ્રમમાં રહે છે દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે, તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેણે ક્રિકેટ…
View More સમય સમય બલવાન, વૃધ્ધાશ્રમમાં રહે છે દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલીAsian Games 2026 : ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ મેડલ, ઈરાનને હરાવી મહિલા કબડ્ડી ટીમ બની ચેમ્પિયન
એશિયન ગેમ્સ 2026માં ભારતની મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા…
View More Asian Games 2026 : ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ મેડલ, ઈરાનને હરાવી મહિલા કબડ્ડી ટીમ બની ચેમ્પિયનBCCIનો નવો ટાઇટલ સ્પોન્સર મુથૂટ ફિનકોર્પ, 4.85 કરોડનો કરાર
ભારતીય ક્રિકેટ ટીમને મળેલા નવા સ્પોન્સર સાથે આગામી બે સીઝન માટે ટાઇટલ રાઇટ્સનો કરાર થયો છે. અહેવાલ મુજબ મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે.આ…
View More BCCIનો નવો ટાઇટલ સ્પોન્સર મુથૂટ ફિનકોર્પ, 4.85 કરોડનો કરારવેસ્ટ ઇન્ડિઝ ટીમ ભારતમાં, રવિવારથી ODI શ્રેણીનો પ્રારંભ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની લાંબી સફેદ બોલની શ્રેણી હવે નજીક આવી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે અને આગામી…
View More વેસ્ટ ઇન્ડિઝ ટીમ ભારતમાં, રવિવારથી ODI શ્રેણીનો પ્રારંભપુત્ર અર્જુનના જન્મદિવસે સચિનની ભાવુક પોસ્ટ
ક્રિકેટના ભગવાન ગણાતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પોતાના પરિવાર અને બાળકો પ્રત્યેના પ્રેમને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ પડતા નથી. 24મી સપ્ટેમ્બરના રોજ…
View More પુત્ર અર્જુનના જન્મદિવસે સચિનની ભાવુક પોસ્ટએશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ: કમલજીત-સુરુચિની જોડીએ શૂટિંગમાં કરી દીધો કમાલ
ભારતે એશિયન ગેમ્સમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીત્યા બાદ, હવે ભારતે શૂટિંગમાં સફળતા મેળવી છે. કમલજીત અને સુરુચિ ઈન્દર સિંહની…
View More એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ: કમલજીત-સુરુચિની જોડીએ શૂટિંગમાં કરી દીધો કમાલજાપાનમાં બુમરાહે ખરીદેલા ઓશિકાને લઇને પતિ-પત્ની વચ્ચે મીઠી નોકઝોક
એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની સાથે જસપ્રીત બુમરાહ પણ જાપાનમાં છે. જાપાનમાં બુમરાહ પોતાના પર્ફોમન્સના કારણે ચર્ચામાં છે. જસપ્રીત બુમરાહે જાપાનમાં પોતાના માટે એક…
View More જાપાનમાં બુમરાહે ખરીદેલા ઓશિકાને લઇને પતિ-પત્ની વચ્ચે મીઠી નોકઝોક