વરસાદના કારણે ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમના આધારે નિર્ણય, વિરાટ કોહલીનું ખાતુ પણ ન ખુલ્યું ઓપનર મિચેલ માર્શની ઝંઝાવાતી સદી અને પ્રિન્સ યાદવની વેધક બોલિંગની મદદથી…
View More મિચેલ માર્શની ઝંઝાવાતી સદી, લખનઉએ બેંગ્લોરને 9 રને હરાવ્યુંsports news
મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, હાર્દિક પંડયા અને સૂર્યા વગર મેદાનમાં ઉતરશે ટીમ
રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે કરો યા મરોનો જંગ IPL 2026 ના પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે પછીની મેચો જીતવી અત્યંત જરૂૂરી છે.…
View More મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, હાર્દિક પંડયા અને સૂર્યા વગર મેદાનમાં ઉતરશે ટીમપંજાબ કિંગ્સને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં નંબર વન
હેનરિક કલાસેનની 43 બોલમાં 69 રનની સ્ફોટક ઇનિંગ, હોમ ગ્રાઉન્ડમાં વિજયનો પણ SRHએ બનાવ્યો રેકોર્ડ IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદે વિજય નોંધાવ્યો જેણે માત્ર પોઈન્ટ…
View More પંજાબ કિંગ્સને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં નંબર વનIPLની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે
IPL 2026ની ફાઇનલ મેચ બેેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર નહીં રમાય. સામાન્ય રીતે IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સિઝનની ફાઇનલ…
View More IPLની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશેભારતીયો ‘ફીફા’ વર્લ્ડ કપ 2026 નહીં જોઇ શકે? બ્રોડકાસ્ટ ડીલ અટકી
ભારતમાં ફૂટબોલ ચાહકો માટે આ ખરાબ સમાચાર હોઈ શકે છે. 2026 FIFA વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, પરંતુ ભારતમાં તેના પ્રસારણ અંગે હજુ સુધી…
View More ભારતીયો ‘ફીફા’ વર્લ્ડ કપ 2026 નહીં જોઇ શકે? બ્રોડકાસ્ટ ડીલ અટકીદિલ્હીને 8 વિકેટે હરાવી ચેન્નઇએ પ્લેઓફની આશા જીવંત રાખી
સંજુ સેમસનની 52 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ, કાર્તિક શર્માએ 41 રન ફટકાર્યા ચુસ્ત બોલિંગ બાદ સંજુ સેમસનની તોફાની બેટિંગથી ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને…
View More દિલ્હીને 8 વિકેટે હરાવી ચેન્નઇએ પ્લેઓફની આશા જીવંત રાખીકિમી એન્ટોનેલીની એફ-વન રેસમાં સતત ત્રીજી જીત
કિમી એન્ટોનેલીએ રવિવારે મિયામી ગ્રાન્ડ પ્રિકસ જીતીને સતત ત્રીજી ફોમ્ર્યુલા વનમાં જીત મેળવી છે. 19 વર્ષના મર્સિડીઝ ડ્રાઇવરેએ બતાવ્યું કે તે ચેમ્પિયનશિપનો હકદાર છે.એન્ટોનેલીએ પોલથી…
View More કિમી એન્ટોનેલીની એફ-વન રેસમાં સતત ત્રીજી જીતભારત-પાકિસ્તાન વચ્ચે 14 જૂનના મહામુકાબલો, કાઉન્ટ ડાઉન શરૂ
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન પર ફરી એકવાર સામસામે જંગ જામવા જઈ રહ્યો છે. જો કે, હજુ આ મેચમાં સમય છે. ક્રિકેટના મેદાન પર જ્યારે…
View More ભારત-પાકિસ્તાન વચ્ચે 14 જૂનના મહામુકાબલો, કાઉન્ટ ડાઉન શરૂIPL-2026ના સમાપન બાદ બદલાશે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો
આઇપીએલની ચાલી રહેલી મેચ વચ્ચે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો મુદ્દે બીસીસીઆઇએ મહત્વની જાહેરાત કરી છે. આ અંગે બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સેકિયાએ કહ્યું કે આ નિયમ…
View More IPL-2026ના સમાપન બાદ બદલાશે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમોગુજરાત ટાઇટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું
સાંઇ સુદર્શનની 41 બોલમાં 57 અને વોશિંગ્ટન સુંદરની 40 રનની અણનમ ઇનિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 46મી મેચમાં ગુજરાત ટાઇટન્સ રવિવાર (3 મે)…
View More ગુજરાત ટાઇટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું