વૈભવ સૂર્યવંશીથી કેપ્ટન શ્રેયસ ઐયર સુધી બધાજ નિષ્ફળ, ઇંગ્લેન્ડનો રેકોર્ડ ઇંગ્લેન્ડે ત્રીજી ટી-20 મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં આ ટીમ ઇન્ડિયાનો…
View More ભારતની T20માં સૌથી મોટી હાર, ઇંગ્લેન્ડે 125 રનથી હરાવ્યુંsports news
એશિયા કપ 2027 વનડે ફોર્મેટમાં રમાશે, 18 જૂનથી થશે પ્રારંભ
એશિયા કપ 2027 ની તારીખો અને શેડ્યૂલને લઈને મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આગામી એશિયા કપ આવતા વર્ષે 18 જૂનથી શરૂૂ…
View More એશિયા કપ 2027 વનડે ફોર્મેટમાં રમાશે, 18 જૂનથી થશે પ્રારંભએશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો, 20 મેડલ જીત્યા
અન્ડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો જોવા મળ્યો હતો. 4 ગોલ્ડ સહિત 20 મેડલ જીત્યા હતાં. કુસ્તીબાજો માટેની અન્ડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ્સમાં ભારતીય રેસલરો…
View More એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો, 20 મેડલ જીત્યાઝિમ્બાબ્બે T-20 સીરિઝ માટે ટીમ જાહેર, ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી 23 જુલાઈથી શરૂૂ થઈ રહેલી ઝિમ્બાબ્વે સામેની 3 મેચની ઝ20 સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત…
View More ઝિમ્બાબ્બે T-20 સીરિઝ માટે ટીમ જાહેર, ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહારફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ બહાર, રોનાલ્ડોનું અંતિમ સ્વપ્ન રોળાયું, અમેરિકાની પણ હાર
જ્યારે રમતગમતના ઇતિહાસમાં કોઈ મહાન ખેલાડી પોતાની સફરના અંતિમ પડાવ પર હોય, ત્યારે આખી દુનિયાની નજર તેના પર ટકેલી હોય છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે પણ…
View More ફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ બહાર, રોનાલ્ડોનું અંતિમ સ્વપ્ન રોળાયું, અમેરિકાની પણ હારઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ, ટીમ ઈન્ડિયામાં ધરખમ ફેરફાર, વિરાટ કોહલી-રોહિતની વાપસી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામે રમાનારી 3 મેચની વનડે (ODI) શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. ઈજાના કારણે યુવા…
View More ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ, ટીમ ઈન્ડિયામાં ધરખમ ફેરફાર, વિરાટ કોહલી-રોહિતની વાપસીભારે કરી, ચાલુ મેચમાં ટોપી ચોરીને ભાગ્યો ચાહક
અફઘાનિસ્તાનની ઝ-20 ટૂર્નામેન્ટનો વીડિયો વાયરલ ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર એવું બને છે કે ચાહકો અચાનક મેદાનમાં ઘૂસી આવે છે અને પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને મળે…
View More ભારે કરી, ચાલુ મેચમાં ટોપી ચોરીને ભાગ્યો ચાહકફિફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ, બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી બહાર, નેમારનો સન્યાસ
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી કરોડો ચાહકોને ચોંકાવ્યા છે. FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વે સામે બ્રાઝિલની 2-1થી હાર બાદ 34…
View More ફિફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ, બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી બહાર, નેમારનો સન્યાસવૈભવ સૂર્યવંશીને આરામ નહીં પણ સતત રમવાની તક આપો
ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ.શિવરામકૃષ્ણનનું નિવેદન ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ શિવરામકૃષ્ણનનું માનવું છે કે 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આરામ આપવાને બદલે સતત રમવાની તક આપવી જોઈએ…
View More વૈભવ સૂર્યવંશીને આરામ નહીં પણ સતત રમવાની તક આપોડોપિંગ નિયમોના ઉલ્લંઘનમાં ભારત ટોચ પર: ખેલકુદ સંચાલકોની વિશ્ર્વસનિયતા દાવ પર
ભારતમાં રમતગમત પ્રતિભાની કોઈ કમી નથી. દેશમાંથી ઘણા ખેલાડીઓ ઉભરી આવ્યા છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. જોકે, કૌશલ્ય વિકાસનો સતત અભાવ, તેમજ…
View More ડોપિંગ નિયમોના ઉલ્લંઘનમાં ભારત ટોચ પર: ખેલકુદ સંચાલકોની વિશ્ર્વસનિયતા દાવ પર