એશિયા કપ પહેલાં વસીમ અકરમની અપીલ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેમની સાથે ઓમાન અને યુએઈ ગ્રુપ અમાં છે. 9…
View More ભારત-પાક. મેચ દરમિયાન ચાહકો મર્યાદામાં રહે તે જરૂરીsports news
પૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચા
ભારતીય ક્રિકેટમાં નિવૃત્તિનો દોર યથાવત છે. ચેતેશ્વર પૂજારા 2025 માં નિવૃત્તિ લેનાર પાંચમા ભારતીય ક્રિકેટર બન્યા છે. તેમની પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ…
View More પૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચામને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારા
નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી તેમજ અન્ય ક્રિકેટરોને તૈયાર કરવાની કામગીરી કરશે ચેતેશ્ર્વર પૂજારા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી…
View More મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારાગૌતમ ગંભીર ટીમમાં એવા ખેલાડીનો જ સમાવેશ કરે છે જેને તે પસંદ કરતા હોય
યશસ્વી જયસ્વાલ અને ઐયરનો સમાવેશ ન થવા બાબતે સદાગોપન રમેશના આરોપ તાજેતરમાં જ એશિયા કપ 2025 ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં…
View More ગૌતમ ગંભીર ટીમમાં એવા ખેલાડીનો જ સમાવેશ કરે છે જેને તે પસંદ કરતા હોયયોગાનુ યોગ, ટીમ ઇન્ડિયાની સ્પોન્સર બનનાર કંપનીના સૂપડા સાફ થઇ ગયા
ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના આગળના ભાગમાં જે કંપનીનું નામ મોટા અક્ષરોમાં લખાયેલું હોય છે તેના માટે BCCI કરોડો રૂૂપિયા ચાર્જ કરે છે. ટીમ ઈન્ડિયાની જર્સી…
View More યોગાનુ યોગ, ટીમ ઇન્ડિયાની સ્પોન્સર બનનાર કંપનીના સૂપડા સાફ થઇ ગયાદ્વિપક્ષીય સિરીઝ ન રમવી પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવી: પાક. સાથે બેવડી ક્રિકેટ નીતિ
ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું જોઈએ કે નહીં એ મુદ્દો પાછો ચર્ચામાં છે. પાકિસ્તાનના પીટ્ટુ આતંકવાદીઓએ એપ્રિલ મહિનામાં પહલગામમાં હુમલો કરીને ત્રીસેક ભારતીયોની હત્યા કરી…
View More દ્વિપક્ષીય સિરીઝ ન રમવી પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવી: પાક. સાથે બેવડી ક્રિકેટ નીતિઅજિત અગરકરનો કાર્યકાળ જૂન-2026 સુધી લંબાવતું બીસીસીઆઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ 2025 ટીમની પસંદગી બાદ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને એક ખાસ ભેટ આપી છે. જૂન 2023માં અજિત અગરકરને ભારતીય ટીમના…
View More અજિત અગરકરનો કાર્યકાળ જૂન-2026 સુધી લંબાવતું બીસીસીઆઈICC વન ડે રેન્કિંગમાંથી વિરાટ અને રોહિત ગાયબ, ગિલ નંબર વન બેટ્સમેન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરી છે. ઈંઈઈની નવીનતમ ODI રેન્કિંગમાં એક ચોંકાવનારો બદલાવ જોવા મળ્યો છે. વિશ્વ ક્રિકેટના બે મહાન…
View More ICC વન ડે રેન્કિંગમાંથી વિરાટ અને રોહિત ગાયબ, ગિલ નંબર વન બેટ્સમેનઐયર અને જયસ્વાલને ટીમમાં સ્થાન ન મળતા આર. અશ્વિને ઉઠાવ્યા સવાલ
યુટયુબ ચેનલ ‘એશ કી બાત’માં ભૂતપૂર્વ સ્પિનરે દુ:ખ વ્યક્ત કર્યું એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલ ટી20 ટીમમાં…
View More ઐયર અને જયસ્વાલને ટીમમાં સ્થાન ન મળતા આર. અશ્વિને ઉઠાવ્યા સવાલએશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમે
એશિયા કપ હોકી 2025 ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી શરૂૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ શેડ્યૂલ મુજબ, પાકિસ્તાન અને ઓમાનની…
View More એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમે