રિંકુની મંગેતર 25 વર્ષની વયે સાંસદ બની હતી ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ…
View More રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઇ કરીsports news
વિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે એન્ટ્રી મેળવી લીધી છે. આ મેચ ભારત અને પાકિસ્તાનની વિકલાંગ ટીમ વચ્ચે યોજાઈ હતી. કેપ્ટન વિક્રાંત…
View More વિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યુંટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રના સિતાંશુ કોટકની પસંદગી
22 જાન્યુઆરીથી રમાનારી T20 શ્રેણી સાથે જવાબદારી સંભાળશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ ઇંગ્લેન્ડ સામે રમાતી મર્યાદિત ઓવરોની હોમ સિરીઝ પહેલા ભારતીય ટીમના…
View More ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રના સિતાંશુ કોટકની પસંદગીવિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ 14 ફેબ્રુઆરીથી, 15 માર્ચે ફાઇનલ
પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી સીઝન 14 ફેબ્રુઆરીથી શરૂૂ થશે, જે અંગે BCCI દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં…
View More વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ 14 ફેબ્રુઆરીથી, 15 માર્ચે ફાઇનલહું રમવા માગુ છું, જગ્યા ક્યાં છે? અશ્ર્વિનનો રિટાયરમેન્ટ પર ટોણો
અગાઉ અશ્ર્વિનના પિતાએ મેનેજમેન્ટ સામે સવાલ ઉઠાવ્યા હતા વર્ષ 2024ના અંતમાં ટીમ ઈન્ડિયાએ પોતાના વર્લ્ડ ક્લાસ સ્પિનરને ખોઈ દીધા. અશ્વિને વર્ષના અંતમાં અચાનક રિટાયરમેન્ટ લઈને…
View More હું રમવા માગુ છું, જગ્યા ક્યાં છે? અશ્ર્વિનનો રિટાયરમેન્ટ પર ટોણોરાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજાર
આયર્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાનું અંધાધૂંધ બેટિંગ, 435 રનનો ઐતિહાસિક જુમલો ખડકયો રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત…
View More રાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજારપત્નીની સાથે રહી શકાશે નહીં, ટીમ સાથે જ પ્રવાસ કરવાનો, સામાનની પણ મર્યાદા નક્કી
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન BCCIએ ઘણા મોટા અને કઠિન નિર્ણયો લીધા છે. હવે ખેલાડીઓની…
View More પત્નીની સાથે રહી શકાશે નહીં, ટીમ સાથે જ પ્રવાસ કરવાનો, સામાનની પણ મર્યાદા નક્કીમારું મૌન એ મારી નબળાઈ નહીં શક્તિની નિશાની છે
ચહલ સાથે છૂટાછેડાની અફવા બાબતે અંતે ધનશ્રીની પ્રતિક્રિયા યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાના સમાચાર પર ધનશ્રી વર્માએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. ડાન્સરે તેના પર લાગેલા…
View More મારું મૌન એ મારી નબળાઈ નહીં શક્તિની નિશાની છેજસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કર
કેપ્ટન તરીકેના તમામ ગુણ, તેમની હાજરી ફાયદાકારક ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુનીલ ગાવસ્કરનું…
View More જસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કરરવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે? પોસ્ટથી ચર્ચા જામી
ચેમ્પિયન ટ્રોફીમાં જાડેજાને સામેલ થવાના ચાન્સ ઓછા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેના ODI ક્રિકેટ ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વચ્ચે Instagram સ્ટોરીઝ પર એક રહસ્યમય પોસ્ટ કરી છે.…
View More રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે? પોસ્ટથી ચર્ચા જામી