બે ગ્રૂપમાં 12 મેચ રમાશે, બન્ને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમો સુપર-4માં જશે: ભારત-પાક. વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઇમાં થશે ટક્કર એશિયા કપ 2025ની શરૂૂઆત 9 સપ્ટેમ્બરથી થશે,…
View More એશિયા કપ-2025 માટે 7 ટીમો જાહેર, યુએઇ બાકીsports news
RCBના સ્ટાર ખેલાડી રોમારિયો શેફર્ડે 1 બોલમાં 20 રન ફટકાર્યા
34 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિસ્ફોટક ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડે મંગળવારે કેરેબિયન પ્રીમિયર લીગ (ઈઙક) 2025ની 13મી મેચમાં શાનદાર ઇનિંગ રમીને હંગામો…
View More RCBના સ્ટાર ખેલાડી રોમારિયો શેફર્ડે 1 બોલમાં 20 રન ફટકાર્યામુંબઈ ઈન્ડિયન્સે 700 કરોડમાં ધ હડ્રેડ લીગમાં હિસ્સો ખરીદ્યો
મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઈઝી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લીગ્સમાં પોતાનો પગપેસારો વધારી રહી છે. તાજેતરમાં, MIએ ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ધ હંડ્રેડ લીગની ટીમ ઓવલ ઈન્વિન્સિબલ્સમાં 49% હિસ્સો…
View More મુંબઈ ઈન્ડિયન્સે 700 કરોડમાં ધ હડ્રેડ લીગમાં હિસ્સો ખરીદ્યોએશિયા કપ, ભારત-પાકિસ્તાનનો પ્રોમો રિલીઝ થતાં જ ચાહકો BCCI પર ભડક્યા
એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂૂ થશે. 8 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.…
View More એશિયા કપ, ભારત-પાકિસ્તાનનો પ્રોમો રિલીઝ થતાં જ ચાહકો BCCI પર ભડક્યાદિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની હેરત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. પોતાના એક્સ હેન્ડલ પર IPLમાંથી નિવૃત્તિની જાહેરાત…
View More દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણયRMG પર પ્રતિબંધથી કોહલી, ધોની, રોહિતને કરોડોનું નુકસાન
ઘણા ભારતીય ક્રિકેટરો આ ગેમિંગ પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર છે ભારતમાં તાજેતરમાં પાસ થયેલા ઓનલાઈન ગેમિંગ બિલ 2025 એ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. આ…
View More RMG પર પ્રતિબંધથી કોહલી, ધોની, રોહિતને કરોડોનું નુકસાનટેસ્ટ ફોર્મેટમાં રમવું માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક
રોહિત શર્માએ આ વર્ષે મે મહિનામાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી. એક વર્ષ પહેલા ટી20 વર્લ્ડ કપ બાદ ટી20 ફોર્મેટને અલવિદા કહ્યું. હવે તે ફક્ત ઓડીઆઇ ફોર્મેટમાં…
View More ટેસ્ટ ફોર્મેટમાં રમવું માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનકબાબર આઝમનો પગાર IPLના અનકેપ્ડ ખેલાડી કરતાં પણ ઓછો
BBL માટે પ્રી-સાઇન કરવામાં આવ્યો છે ક્રિકેટ જગતમાં પગારને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં એક નવો મુદ્દો સામે આવ્યો છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને ઓસ્ટ્રેલિયાની…
View More બાબર આઝમનો પગાર IPLના અનકેપ્ડ ખેલાડી કરતાં પણ ઓછોસોનીની ચેનલો અને એપ પર જોઇ શકાશે એશિયા કપની લાઇવ મેચ
સૌથી વધુ રાહ જોવાતી ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયા કપ છે. જોકે આ ટુર્નામેન્ટમાં એશિયાની થોડી જ ટીમો ભાગ લે છે, પરંતુ આખી દુનિયા તેની મેચો પર…
View More સોનીની ચેનલો અને એપ પર જોઇ શકાશે એશિયા કપની લાઇવ મેચબોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યા
અમેરિકામાં આયોજિત BMW ચેમ્પિયનશિપમાં બ્રિટિશ ગોલ્ફર ટોમી ફ્લીટવુડની જીત એક અનોખી ઘટના બની ગઈ છે. ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં ટોમીનો શોટ હોલની નજીક અટક્યો હતો. આ…
View More બોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યા