ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 45 દિવસ દરમિયાન 20 કિલો વજન ઘટાડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ પછી ભારતની…
View More રોહિત શર્માએ 45 દિવસમાં 20 કિલો વજન ઘટાડ્યુંsports news
વિરાટ-રોહિતે મેદાન પરથી અલવિદા કહ્યું હોત તો સારું થાત: રવિ બોશ્નોઇ
બિશ્નોઇએ BCCI પર આડકતરું નિશાન તાકયું ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું…
View More વિરાટ-રોહિતે મેદાન પરથી અલવિદા કહ્યું હોત તો સારું થાત: રવિ બોશ્નોઇમહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમ
ચેમ્પિયન ટીમને 39.55 અને રનર અપને 19.77 કરોડ મળશે, ICCની જાહેરાત દુબઇમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી જાહેરાત કરી છે જેમાં જણાવવામાં…
View More મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમBCCI 452 કરોડમાં નવો સ્પોન્સર શોધશે, 140 મેચની સ્પોન્સરશિપ મળશે
એશિયા કપ સ્પોન્સર વગર રમાશે ? મહિલા ODI વર્લ્ડ કપ પહેલા ડીલ ફાઈનલ થઈ શકે છે ભારતીય સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા પછી…
View More BCCI 452 કરોડમાં નવો સ્પોન્સર શોધશે, 140 મેચની સ્પોન્સરશિપ મળશેમને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્ર
પૂજારાએ 24 ઓગસ્ટના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સંન્યાસ લેનારા ભૂતપૂર્વ ઈન્ટરનેશનલ ક્રિકેટર ચેતેશ્વર પુજારાને પત્ર લખીને તેમના જીવનની…
View More મને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્રકે.એલ. રાહુલને KKR કેપ્ટનશિપ આપશે?
કોલકાતા માટે વિકેટકીપિંગનો વિકલ્પ બનશે IPL 2026 મા પ્લેયર્સના ટ્રેડ (IPL 2026 Trade News ) ખૂબ ચર્ચામાં રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ ખેલાડી અહીંથી…
View More કે.એલ. રાહુલને KKR કેપ્ટનશિપ આપશે?એશિયા હોકી કપમાં ભારતની ચીનને હરાવી વિજયી શરૂઆત
દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીય હોકી ટીમ મેદાન પર જીત નોંધાવે તેનાથી સારું બીજું કંઈ હોઈ શકે નહીં. ભારતના મહાન…
View More એશિયા હોકી કપમાં ભારતની ચીનને હરાવી વિજયી શરૂઆતદુલીપ ટ્રોફીમાં આકિબ નબીનો તરખાટ, 4 બોલમાં 4 વિકેટનો બનાવ્યો રેકોર્ડ
ભારતીય ફર્સ્ટ કલાસ ક્રિકેટના ઇતિહાસમાં આવી સિધ્ધિ ફક્ત ચાર ખેલાડીઓને મળી છે, દુલીપ ટ્રોફીમાં પ્રથમવાર જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીએ રણજી ટ્રોફી પછી…
View More દુલીપ ટ્રોફીમાં આકિબ નબીનો તરખાટ, 4 બોલમાં 4 વિકેટનો બનાવ્યો રેકોર્ડએશિયા કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 15 લાખ!
14 સપ્ટેમ્બરે હાઇવોલ્ટેજ જંગ માટે કાળાબજારમાં ટિકિટ વેચવાનું ચાલુ, સત્તાવાર વેચાણ હવે ચાલુ થશે એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ 14…
View More એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 15 લાખ!આજથી પ્રો કબડ્ડી 2025 ટૂર્નામેન્ટનો પ્રારંભ; 12 ટીમો વચ્ચે જામશે જંગ, કરોડોની પ્રાઇઝમની
પ્રો કબડ્ડી લીગ 2025 આજથી શરૂૂ થઈ રહી છે. PKL 2025ની પહેલી મેચ તેલુગુ ટાઈટન્સ અને તમિલ થલાઈવાસ વચ્ચે રમાશે. આ સિઝનમાં, 12 ટીમો પ્રો…
View More આજથી પ્રો કબડ્ડી 2025 ટૂર્નામેન્ટનો પ્રારંભ; 12 ટીમો વચ્ચે જામશે જંગ, કરોડોની પ્રાઇઝમની