મહારાષ્ટ્ર સરકારે 2.25 કરોડ આપ્યા, કોચ અને સપોર્ટ સ્ટાફનું પણ સન્માન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક ખાસ સન્માન સમારોહ દરમિયાન મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ…
View More વર્લ્ડ કપ વિજેતા સ્મૃતિ મંધાના, જેમિમા અને રાધા યાદવ પર પૈસાનો વરસાદsports news
IPLનું ઓક્શન 13-15 ડિસેમ્બરે થઇ શકે, ભારતમાં જ થવાની સંભાવના
IPL 2026 ની હરાજી ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે, જેમાં બોર્ડ દ્વારા 13-15 ડિસેમ્બર સંભવિત વિન્ડો તરીકે ઉભરી રહી છે. BCCI…
View More IPLનું ઓક્શન 13-15 ડિસેમ્બરે થઇ શકે, ભારતમાં જ થવાની સંભાવનાICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલા વર્લ્ડ કપમાં હવે 8ને બદલે 10 ટીમ
આ વર્ષે 300,000 દર્શકોએ મેદાનમાં અને 500 મિલિયને ઓન-સ્ક્રીન ટૂર્નામેન્ટ જોઇ હતી ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2025ના વર્લ્ડ કપની અપાર સફળતા બાદ એક મોટો…
View More ICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલા વર્લ્ડ કપમાં હવે 8ને બદલે 10 ટીમમહિલા પ્રીમિયર લીગમાં 17 ખેલાડીઓ રિટેન્સ, 10 ભારતીય અને 7 વિદેશી
મહિલા પ્રીમિયર લીગ 2026 માટે મેગા ઓક્શન 27 નવેમ્બરે થવાનું છે. થોડા અઠવાડિયા પહેલા બધી ટીમોએ તેમની રીટેન્શન યાદી જાહેર કરી હતી. BCCI એ…
View More મહિલા પ્રીમિયર લીગમાં 17 ખેલાડીઓ રિટેન્સ, 10 ભારતીય અને 7 વિદેશીઓલરાઉન્ડર અક્ષર પટેલ બેટિંગ ઓર્ડરથી ખુશ નથી
સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ભારતને ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતે ક્વીન્સલેન્ડમાં રમાયેલી આ મેચમાં કંગારૂૂ ટીમે 48 રનથી…
View More ઓલરાઉન્ડર અક્ષર પટેલ બેટિંગ ઓર્ડરથી ખુશ નથીજે ચાહક કેચ પકડશે બોલ તેનો, ક્રિકેટમાં લાગુ પડશે નવો નિયમ
રવિવારે શરૂ થનાર મહિલા બિગ બૈશ લીગથી લાગુ પડી શકે બિગ બેશ લીગમાં એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જેના કારણે ચાહકોને મોટો…
View More જે ચાહક કેચ પકડશે બોલ તેનો, ક્રિકેટમાં લાગુ પડશે નવો નિયમT-20 વર્લ્ડ કપનો ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકે
ICC નજીકના ભવિષ્યમાં 2026 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરશે. જોકે, તે પહેલા મેચો માટેના સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 2026 T20 વર્લ્ડ…
View More T-20 વર્લ્ડ કપનો ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકેતિલક વર્મા, અભિષેક શર્મા સહિતના સ્ટાર્સ સટાસટી બોલાવશે
રાજકોટમાં તા.13મીથી ભારત (A) અને દ.આફ્રિકા (A) વચ્ચે ત્રણ વન-ડેની આખી સિરીઝ રમાશે રાજકોટમાં આગામી તા.13થી ભારત અને દક્ષિણ આફ્રિકાની એ ટીમો વચ્ચે વન-ડે મેચોની…
View More તિલક વર્મા, અભિષેક શર્મા સહિતના સ્ટાર્સ સટાસટી બોલાવશેPM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, પ્રધાનમંત્રીને ખાસ ભેટ આપી
ભારતીય ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો, અને પ્રથમ વખત ટાઈટલ જીત્યું. ICC મહિલા વર્લ્ડ કપ 2025 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમે વડાપ્રધાન…
View More PM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, પ્રધાનમંત્રીને ખાસ ભેટ આપીરિચા ઘોષને સોનાના બેટ-બોલથી સન્માનશે બંગાલ ક્રિકેટ એસોસિએશન
શનિવારે ઇડન ગાર્ડન્સમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ શનિવારે કોલકાતાના પ્રતિષ્ઠિત ઇડન ગાર્ડન્સ ખાતે સ્ટાર ભારતીય વિકેટકીપર-બેટર રિચા ઘોષનું સન્માન કરશે. ઉપલબ્ધ માહિતી…
View More રિચા ઘોષને સોનાના બેટ-બોલથી સન્માનશે બંગાલ ક્રિકેટ એસોસિએશન