અભિષેક શર્માની 31 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ 2025 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો વિજય સિલસિલો યથાવત છે. તેની છેલ્લી સુપર-4 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને સુપર…
View More સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયાનો વિજય સિલસિલો યથાવતsports news
એશિયા કપમાં અજય ભારત સામે પાકિસ્તાનનો કાલે ફાઇનલ જંગ
ચાર વખત ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ટીમનો બે વખત જ્યારે ટીમ ઇન્ડિયાનો 8 વખત ફાઇનલમાં વિજય થયો છે એશિયા કપ – 2025 નો ફાઇનલ મુકાબલો કાલે…
View More એશિયા કપમાં અજય ભારત સામે પાકિસ્તાનનો કાલે ફાઇનલ જંગટી-20 એશિયા કપમાં સૌથી વધુ રનનો અભિષેક શર્માનો રેકોર્ડ
એશિયા કપની એક જ આવૃત્તિમાં 300 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યા શ્રીલંકા સામેની સુપર 4 મેચમાં 34 રન બનાવતા જ અભિષેક શર્માએ…
View More ટી-20 એશિયા કપમાં સૌથી વધુ રનનો અભિષેક શર્માનો રેકોર્ડBCCI પ્રમુખને મળે છે માતબર ભથ્થું, ફાઈવ સ્ટાર હોટલ સુવિધા
બિઝનેસ અથવા ફર્સ્ટ ક્લાસ મુસાફરી ખર્ચ BCCI પ્રમુખની ચૂંટણી 28 સપ્ટેમ્બરે જાહેર થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના ભૂતપૂર્વ ખેલાડી મિથુન મનહાસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ…
View More BCCI પ્રમુખને મળે છે માતબર ભથ્થું, ફાઈવ સ્ટાર હોટલ સુવિધાપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ પર ભડક્યો બુમરાહ
બુમરાહની બોલિંગ સ્ટ્રેટજી પર સવાલ ઉઠાવ્યા હતા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2025 એશિયા કપ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફની એક સોશિયલ મીડિયા પોસ્ટની…
View More પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ પર ભડક્યો બુમરાહવિરાટ કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા? ઓસ્ટ્રેલિયા શ્રેણીને લઇ ચર્ચા
વિરાટ અને રોહિત IPL 2025 પછી એક પણ મેચ રમ્યા નથી ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.…
View More વિરાટ કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા? ઓસ્ટ્રેલિયા શ્રેણીને લઇ ચર્ચાએશિયા કપના ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ
રવિવારે મહામુકાબલો, આજે ભારત-શ્રીલંકા વચ્ચે સુપર-4નો ઓપચારિક મેચ એશિયા કપ 2025ની 17મી મેચમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન ગુરુવારે ટકરાયા હતા. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી…
View More એશિયા કપના ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર કેપ્ટન
ભારતીય ક્રિકેટ બોર્ડે 30 સપ્ટેમ્બરથી શરૂૂ થનારી ઓસ્ટ્રેલિયા અ સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.…
View More ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર કેપ્ટનવેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટન
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર…
View More વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટનઅભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાં
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ કરવા વિચારણા એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટર અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરીને લોકો દિલ જીતી લીધા છે. ટુર્નામેન્ટની 4…
View More અભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાં