ગુજરાતના ગીર સોમનાથમાં ગેરકાયદેસરના બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની...
શનિવાર, રવિવાર તથા તહેવારના દિવસોમાં બે શો યોજાશે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશવિદેશના યાત્રીઓ સમક્ષ શ્રીસોમનાથ તીર્થના ગૌરવને ઉજાગર કરતો 3ઉ લાઈટ એન્ડ સાઉન્ડ શો...
ગુજરાતના ગીર સોમનાથ બુલડોઝર એક્શન કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે...
ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈશમ જશુ દડુ ગોહિલ, (રહે. સનખડા,તા.ઉના) અને માન ભીખા ભાલીયા, (રહે.વાવરડા,તા.ઉના) કે...
દરરોજ 120 કિમી અંતર કાપી સુરત પહોંચ્યા વિશ્ર્વપ્રસિધ્ધ સોનમાથ મહાદેવ મંદિરે સુરતથી સોમનાથ સાયકલીંગ યાત્રા કરી ચાર ઉત્સાહી સાયકલસવારો સોમનાથ આવી પહોંચતા સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર...
સરકારે સમુદ્ર કિનારાથી નજીક દબાણ હોવાથી તોડી પડયાનો બચાવ રજૂ કર્યો વચગાળાના સ્ટે હોવા છતાં અને સુપ્રિમ કોર્ટની પૂર્વ મંજૂરી વિના રાજ્યમાં રહેણાંક અને ધાર્મિક બાંધકામોને...
દેશભરના ભાવિકો ઓનલાઈન માતા લક્ષ્મીની આરાધના કરી સોમનાથમાં પૂજિત રોજમેળ, શ્રી યંત્ર મેળવશે સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ...