આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવેલ ત્યારે કતારબંધ લાઈનમાં ઉભેલા ભાવિકોના હર હર…
View More પ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયાSomnath
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગર
સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રવિવાર ના રાત્રી ના લોકો પગ પાળા ચાલીને, રેલ્વે,એસ ટી બસ સહિત પ્રાઇવેટ વાહનોમાં સતત…
View More શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગરસોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર
પ્રવિત્ર શ્રાવણ માસમા સોમનાથ મંદિર દર્શન માટે લોકોની કતારો લાગી હતી સોમનાથ મહાદેવના દર્શને લોકો પગ પાળા ચાલીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં પધારેલ…
View More સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગારસોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવ
લાખો ભાવિકોની વ્યવસ્થા માટે વિશાળ વ્યવસ્થા, સોમવાર અને તહેવારના દિવસોમાં સવારે 4 વાગ્યે ખૂલશે મંદિર સંકીર્તન મંદિર પરિસરમાં વિશેષ પૂજન માટે માળખુ અને વન સ્ટોપ…
View More સોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવનેતાઓના ભોજન માટે શિક્ષકોને જવાબદારી !
ઘેલા સોમનાથમાં સતત એક મહિનો ચાલનારા કાર્યક્રમો અને લોકમેળામાં આવનાર VVIPનાં ભોજનની જવાબદારી ‘ગુરુજી’ને સોંપવા ડે.કલેક્ટરના હુકમથી ભારે ચકચાર જસદણના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ…
View More નેતાઓના ભોજન માટે શિક્ષકોને જવાબદારી !દેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડા
દેવોના દેવ મહાદેવને જોવા માટેનો શ્રાવણ મહિનો મધ્યરાત્રીથી શરૂ થઇ રહયો છે. ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા…
View More દેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડાસોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભ
સોમનાથ જયોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય: મહાદેવની બિલ્વ પૂજાનો પ્રસાદ, રૂદ્રાક્ષ અને ભસ્મ ભક્તોને ભારતીય પોસ્ટ મારફત ઘરે મળશે શિવભક્તો…
View More સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભસોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જ
આવતીકાલથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂૂઆત થઈ રહી છે, ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની દર્શન માટે સમગ્ર માસ…
View More સોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જશ્રાવણ મહિના દરમિયાન સોમનાથમાં વાહનોની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ નક્કી કરાયાં
ગુડલક સર્કલ, હમીરજી સર્કલથી લઈ ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો નો પાર્કિંગ ઝોન આગામી તા.25/07/2025 થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ…
View More શ્રાવણ મહિના દરમિયાન સોમનાથમાં વાહનોની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ નક્કી કરાયાંસોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ – અલગ…
View More સોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો