સોમનાથ ટ્રસ્ટ હસ્તકના સોમનાથ મંદિરે ગઈકાલે રાષ્ટ્રપતિના આગમન પ્રસંગે સોમપુરા બ્રાહ્મણના ભૂદેવોનો હક ડુબાડી અન્યાય કરી અન્ય વ્યવસ્થા ગોઠવતા તેના વિરોધમાં પ્રભાસ પાટણ સોમપુરા બ્રહ્મ…
View More સોમનાથ ટ્રસ્ટ સામે સોમપુરા બ્રાહ્મણ સમાજનાં ભાઇઓ-બહેનો દ્વારા ધરણાSomnath news
સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ
દેશના જનકલ્યાણ માટે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી પ્રાર્થના કરતા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા…
View More સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિસોમનાથમાં સરદાર વંદના કરી મહાદેવને શીશ ઝૂકાવતા રાષ્ટ્રપતિ
સાંજે સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણ, આવતીકાલે દ્વારકામાં કાળીયા ઠાકોરના કરશે દર્શન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રી રોકાણ રાજકોટ સરકીટ હાઉસ ખાતે કર્યા બાદ…
View More સોમનાથમાં સરદાર વંદના કરી મહાદેવને શીશ ઝૂકાવતા રાષ્ટ્રપતિસોમનાથની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ બીજા મહિલા રાષ્ટ્રપતિ ; આગમન પૂર્વે તૈયારીઓ
પોલીસનો વિશાળ કાફલો-સાયરનો વગાડતી ગાડીઓ-હેલીપેડથી મંદિર-વિશ્રામ સ્થળ સુધી સતત રીહર્સલ વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોતિર્લિંગમાંનુ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે 10 ઓક્ટોબરના રોજ ભારતના રાષ્ટ્રપતિ…
View More સોમનાથની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ બીજા મહિલા રાષ્ટ્રપતિ ; આગમન પૂર્વે તૈયારીઓસોમનાથના આસપાસના વિસ્તાર ‘નો ફલાય ઝોન’ તથા ‘નો ડ્રોન ઝોન’ જાહેર
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ તા. 10/10/2025ના રોજ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરની મુલાકાત લેશે. મહાનુભાવ પબ્લુબુકથ મુજબની સુરક્ષા કવચ ધરાવતા હોવાથી મહાનુભાવશ્રીના મુલાકાતવાળા સ્થળોને જાહેરનામું…
View More સોમનાથના આસપાસના વિસ્તાર ‘નો ફલાય ઝોન’ તથા ‘નો ડ્રોન ઝોન’ જાહેરસોમનાથ જિલ્લામાં 12 કલાકમાં 3થી 8 ઈંચ વરસાદ
વેરાવળમાં 6 ઈંચ, સુત્રાપાડામાં 8.64 ઈંચ, કોડીનારમાં 5.2 ઈંચ, ઉનામાં 5.52 ઈંચ, ગીરગઢડામાં 3.2 ઈંચ વરસાદ ખાબક્યો : વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસુચક…
View More સોમનાથ જિલ્લામાં 12 કલાકમાં 3થી 8 ઈંચ વરસાદસોમનાથ મંદિર નજીક હાટ બજારમાં રોડ ઉપરથી કાર ખાબકતા નાસભાગ
પ્રભાસ પાટણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર જવા રાજ્ય વહીવટી તંત્ર નગરપાલિકા અને સોમનાથ ટ્રસ્ટના સંકલનથી સોમનાથ ની જૂની રામવાડી ખાતે હાટ બજાર બનાવવામાં આવ્યું…
View More સોમનાથ મંદિર નજીક હાટ બજારમાં રોડ ઉપરથી કાર ખાબકતા નાસભાગસોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપન
સોમનાથના પવિત્ર પરિસરમાં એક અનોખો પ્રસંગ સર્જાયો. બારડોલીથી શરૂૂ થયેલી 12 દિવસીય સરદાર સન્માન યાત્રાનો સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયો. આ યાત્રા માત્ર પગલાંઓની સફર…
View More સોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપનસોમનાથ ત્રિવેણી સંગમમાં બોટીંગની સુવિધા બંધ હોવાથી યાત્રિકોમાં ભારે રોષ
બોટમાં બેસી અને યાત્રિકો અસ્થી વિસર્જન, પીંડદાન, સહિતની વિધિઓ કરી શકતા નથી સોમનાથ ત્રિવેણી સંગમમા જે બોટ ચાલુ હતી તે બંધ છે સોમનાથ ખાતે ત્રિવેણી…
View More સોમનાથ ત્રિવેણી સંગમમાં બોટીંગની સુવિધા બંધ હોવાથી યાત્રિકોમાં ભારે રોષસોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણ અને આજુબાજુ ના વિસ્તારમાં રખડતા કૂતરાઓ રાહદારીઓ પાછળ દોડતા અને કરડતા કુતરાઓનો ત્રાસ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે પ્રભાસ પાટણ…
View More સોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમ