આવતીકાલે SIR પુરુ: 68.84 લાખ ‘ગાયબ’ મતદારોની યાદી ઓનલાઇન મૂકાઇ

4.47 લાખ મતદારો કાયમી સ્થળાંતરીત થઇ ગયા, 18 લાખ મતદારોનું અવસાન ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં…

View More આવતીકાલે SIR પુરુ: 68.84 લાખ ‘ગાયબ’ મતદારોની યાદી ઓનલાઇન મૂકાઇ

મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળ

મોરબી સહિત રાજ્યભરમાં તા.મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ 4 નવેમ્બરથી શરૂૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાની…

View More મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળ

સુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો

  સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.આ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પર કામનું દબાણ વધી રહ્યું છે. ઘણા અધિકારીઓએ આત્મહત્યા કરી…

View More સુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો

સંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વી

સંસદ સંકુલમાં પણ કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓના પ્રદર્શન: મતદાર યાદી સુધારણા હેઠળ વોટચોરીનો આક્ષેપ કરતા પ્રિયંકા ગાંધી સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહી ધોવાઈ…

View More સંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વી

ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC

  પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી દરમિયાન 40 જેટલા લોકોના મોત થયા હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કર્યો છે. ચૂંટણી પંચે આ…

View More ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC

પ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇ

    દેશભરમા તેજ ગતિએ SIR પ્રક્રિયા ચાલી રહી છે, અને લોકોને યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. જોકે, જે લોકો પોતાનુ ઘર છોડીને જતા…

View More પ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇ

SIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત

67 લાખ શંકાસ્પદ મતદારોની ચકાસણી અને BLOના કામનું ભારણ ઘટાડવા માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ અમિત ચાવડાએ ભારતના ચૂંટણી પંચને એક પત્ર લખીને…

View More SIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત

વોટચોરી, SIR મામલે કોંગ્રેસની 14 ડિસેમ્બરે દિલ્હીમાં રેલી

હસ્તાક્ષર અભિયાનના કાગળો રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે વોટ ચોરી અને SIR પ્રક્રિયામાં અનિયમિતતાઓના વિરોધમાં 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની એક મોટી રેલી યોજાશે. રાહુલ ગાંધી,…

View More વોટચોરી, SIR મામલે કોંગ્રેસની 14 ડિસેમ્બરે દિલ્હીમાં રેલી

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા SIRની કામગીરીનું કરાયું નિરિક્ષણ

શહેરી અને ગ્રામ્ય બૂથોની મુલાકાત લઇ કર્મચારીઓને માહિતગાર કર્યા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એન.વી.ઉપાધ્યાયે આજે સવારે મતદારયાદી સઘન સુધારણા (SIR ) ની જિલ્લામાં ચાલતી…

View More ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા SIRની કામગીરીનું કરાયું નિરિક્ષણ

SIRમાં મતદારોને પડતી હાલાકી, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન

જરૂરી માહિતીનો અભાવ, નાગરિકો સાથે ઇકઘ નબળુ કોર્ડિનેશન અને ટેક્નિકલ ક્ષતિ સહિતના પ્રશ્ર્નો દૂર કરવા રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા આજરોજ જિલ્લા…

View More SIRમાં મતદારોને પડતી હાલાકી, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન