અમરેલીના બાબરામાં શિક્ષણ જગતને કંલક લગાડતો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક સામે પોલીસ ફરિયાદ થઇ છે. રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક એક…
View More બાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડSchool
જામનગરના ધુતારપુરની સ્કૂલમાં છાત્રોને માર મારવા અને સફાઇ કરાવતા હોવાની વાલીઓની રાવ
જામનગરના ધુતારપર ગામ એ શ્રી સરસ્વતી વિદ્યામંદિર સ્કુલમાં સ્ટાફ દ્વારા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોય વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઇ કરાવવામાં આવતી અને…
View More જામનગરના ધુતારપુરની સ્કૂલમાં છાત્રોને માર મારવા અને સફાઇ કરાવતા હોવાની વાલીઓની રાવભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ
સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ઉશ્કેરાઇ છરી ઝીંકી દીધી અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની…
View More ભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસઅમારી શાળા, અમારૂં સ્વાભિમાન અંતર્ગત જિલ્લાની 1500 સ્કૂલો અભિયાનમાં જોડાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા એક અનોખો પહેલ કરા આગામાં! સપ્ટેમ્બ 2025ને સોમવારના રોજ રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા- આપણું સ્વાભિમાનનો સંકલ્પ લેવડાવવા…
View More અમારી શાળા, અમારૂં સ્વાભિમાન અંતર્ગત જિલ્લાની 1500 સ્કૂલો અભિયાનમાં જોડાશેરાજ્યમાં 29થી 31 સ્પોટર્સ ડે, 6921 શાળાઓ રમત-ગમતના મેદાનવિહોણી
15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી જ કરાઈ નથી, અભાવ વચ્ચે કઇ રીતે રમશે બાળકો, વિપક્ષનો શાસકોને સવાલ રાજય સરકાર દ્વારા તા.29 થી 31 ઓગસ્ટ શાળાઓમાં…
View More રાજ્યમાં 29થી 31 સ્પોટર્સ ડે, 6921 શાળાઓ રમત-ગમતના મેદાનવિહોણીશાળામાં સંકલ્પ કાર્યક્રમ મુદ્દે બે શૈક્ષણિક સંગઠનમાં વિરોધાભાસ
કાર્યક્રમનો પરિપત્ર રદ નહીં થાય તો પ્રાથમિક શિક્ષક સંઘની બહિષ્કારની ચિમકી: શૈક્ષણિક મહાસંઘ કાર્યક્રમના સમર્થનમાં રાજ્યના બે મોટા શૈક્ષણિક સંગઠનો સંકલ્પ કાર્યક્રમને લઈને સામ સામે…
View More શાળામાં સંકલ્પ કાર્યક્રમ મુદ્દે બે શૈક્ષણિક સંગઠનમાં વિરોધાભાસરાજ્યની 11 હજાર શાળાઓને બે મહિનામાં ફી અંગે ઓનલાઇન સોંગદનામુ આપવા સૂચના
રાજ્યની પ્રાઇવેટ સ્કૂલોની ફી નક્કી કરવા માટેના કાયદા અંતર્ગત જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે તેના કરતાં ઓછી ફી વસૂલનારી સ્કૂલો માટે આગામી 1લી સપ્ટેમ્બરથી…
View More રાજ્યની 11 હજાર શાળાઓને બે મહિનામાં ફી અંગે ઓનલાઇન સોંગદનામુ આપવા સૂચનાશાળાઓમાં શિસ્ત સમિતિ રચવા રાજ્ય સરકારનો આદેશ
સલામતી નીતિ-2016ના આધારે નવો પરિપત્ર જાહેર: વિદ્યાર્થીઓની આવનજાવન દરમિયાન સુરક્ષાની જવાબદારી સમિતિની શાળામાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને પગલે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કડક અને…
View More શાળાઓમાં શિસ્ત સમિતિ રચવા રાજ્ય સરકારનો આદેશબાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકી
અમદાવાદ બાદ બીજી ચોંકાવનારી ઘટનાથી ખળભળાટ અમદાવાદ બાદ હવે મહીસાગર જીલ્લામા પણ વિધાર્થીએ નજીવી બાબતે અન્ય વિધાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે આ…
View More બાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકીરાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભ
ધો.1થી 5માં 60 અને ધો.6થી 8માં 80 ગુણની કસોટી રહેશે પ્રાથમિક શાળાઓમાં આ શૈક્ષણિક વર્ષથી પરીક્ષા પદ્ધતિમાં નવો બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી યોજાતી…
View More રાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભ