તમામ સ્કૂલોના કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા : તંત્ર ધક્કે ચડયું ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે…
View More દિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીSchool
8 માર્ચ સુધીમાં રાજ્યની તમામ શાળાઓ સ્વચ્છ કરવા આદેશ
ગુજરાત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓમાં સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓ સુધારવા માટે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આદેશ મુજબ…
View More 8 માર્ચ સુધીમાં રાજ્યની તમામ શાળાઓ સ્વચ્છ કરવા આદેશગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં શિક્ષકો દ્વારા બાળકોને માર મરાતો હોવાની ફરિયાદો ઉઠી
વાલીઓ રોષિત:પ્રિન્સિપાલની ભૂમિકા ધૃતરાષ્ટ જેવી ગોંડલની સેન્ટમેરી સ્કુલ ફરી વિવાદમાં આવી છે. સ્કુલમાં ભણતા બાળકોને કેટલાક શિક્ષકો દ્વારા લાફા મરાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા વાલીઓ…
View More ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં શિક્ષકો દ્વારા બાળકોને માર મરાતો હોવાની ફરિયાદો ઉઠીઅમદાવાદની 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ
મેલમાં ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઇને પણ ટાર્ગેટ કરવાની ધમકી, તપાસના અંતે કંઇ ન મળ્યું અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની…
View More અમદાવાદની 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામમહેસાણાની શાળામાં મજાક મસ્તી કરતા વિદ્યાર્થીઓ પર શિક્ષક સોટી લઇને તૂટી પડયો
મહેસાણામાં મોટી દાઉમાં સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓને એક શિક્ષક દ્વારા લાકડીથી ફટકારવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓને ઈજા થતાં એક વાલીએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ…
View More મહેસાણાની શાળામાં મજાક મસ્તી કરતા વિદ્યાર્થીઓ પર શિક્ષક સોટી લઇને તૂટી પડયોRMCએ 251માં ભાડે આપેલી શાળામાં સંસ્થાએ ‘સેવાના નામે મેવા’ શરૂ કર્યા
મામુલી માસિક ભાડા સામે વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે રૂા.29 હજાર સુધીના ઉઘરાણા સંસ્થાને ફરી સ્કૂલ ભાડે આપવાની દરખાસ્ત ચોથી વખત પેન્ડિંગ રખાઇ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ…
View More RMCએ 251માં ભાડે આપેલી શાળામાં સંસ્થાએ ‘સેવાના નામે મેવા’ શરૂ કર્યાશિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની સરકારી શાળા જ નથી: સીએમને રજૂઆત
સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12 ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુ:ખની બાબત છે. 20…
View More શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની સરકારી શાળા જ નથી: સીએમને રજૂઆતમન હોય તો માળવે જવાય…
સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું હોવાથી ગરીબોના સંતાનો માટે શિક્ષણ મેળવવુ ‘અઘરૂ’ બની ગયૂ છે, આમ છતા ‘મન હોય તો માળવે જવાય’ તે કહેવત મુજબ…
View More મન હોય તો માળવે જવાય…ધો.3થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની ચકાસણીનો પ્રારંભ
શિક્ષણનું સ્તર સુધારવા સરકારનું મિશન, તમામ સ્કૂલોમાં વાંચન-લેખન અને ગણનની કામગીરીનું થશે મોનિટરિંગ 14 નવેમ્બર સુધી ટુકડીઓ ફરશે, અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ઓચિંતી મુલાકાત પણ લેવાશે ગુજરાતની…
View More ધો.3થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની ચકાસણીનો પ્રારંભદિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠયા
દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની 54,000 કરતાં પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થઈ…
View More દિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠયા