સાવરકુંડલા મેઈન બજારમાં જાહેર મૂતરડીની દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામ

શાહીવાળી ગલી, મેઈન બજારમાં સ્થિત જાહેર મુતરડીમાં ગંભીર ઉભરાણીની સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તારીખ 30/09/2025થી આ…

View More સાવરકુંડલા મેઈન બજારમાં જાહેર મૂતરડીની દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામ

તેરા તુજકો અર્પણ, સાવરકુંડલાના પટેલ વૃધ્ધે તમામ મિલકતનું સમાજને દાન કર્યુ

તેમની ઇચ્છા અનુસાર અંતિમયાત્રા વાજતે-ગાજતે કાઢવામાં આવી સાવરકુંડલાના રામજી મંદિર પાસે પાણીના ટાંકા નજીક રહેતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ કથીરિયા (ઉં. વ. 95 ) કે જેમને સંતાન…

View More તેરા તુજકો અર્પણ, સાવરકુંડલાના પટેલ વૃધ્ધે તમામ મિલકતનું સમાજને દાન કર્યુ

સાવરકુંડલાના દેતડથી ભાક્ષી ભંડારીયાનો રસ્તો બિસમાર હાલતમાં: રાહદારીઓને હાલાકી

70 જેટલા ખેડૂતોની છેલ્લા 30 વર્ષથી જટિલ સમસ્યાનો અંત કયારે ? સાવરકુંડલાના છેવાડે આવેલું દેતડ ગામ કે જે ગામથી ભાક્ષી ભંડારીયા જવા માટે ચાર કિલોમીટરનું…

View More સાવરકુંડલાના દેતડથી ભાક્ષી ભંડારીયાનો રસ્તો બિસમાર હાલતમાં: રાહદારીઓને હાલાકી

સાવરકુંડલા પાસે ક્ધટેનર પલટી જતાં તેલની લૂંટફાટ

લોકો હાથમાં આવ્યું તે વાસણમાં તેલ ભરી ગયા અમરેલી જિલ્લાના સાવરકુંડલા-નેસડી રોડ પર પીપાવાવ પોર્ટ જઈ રહેલું તેલ ભરેલું એક ક્ધટેનર પલટી ગયું હતું. આ…

View More સાવરકુંડલા પાસે ક્ધટેનર પલટી જતાં તેલની લૂંટફાટ

સાવરકુંડલા અને લીલિયાના વિકાસને વેગ, રૂા.58 કરોડ કરતા વધારેના કામો મંજૂર

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સઘન પ્રયાસોને પરિણામે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામો માટે ₹58.07 કરોડના વિકાસ કામોને…

View More સાવરકુંડલા અને લીલિયાના વિકાસને વેગ, રૂા.58 કરોડ કરતા વધારેના કામો મંજૂર

સાવરકુંડલા નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મહિલા પ્રમુખને નોટિસ ફટકારી

સાવરકુંડલા નગરપાલિકામાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલે પ્રાદેશિક કમિશનરે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ બાબતે લેખિત ફરિયાદ કરી…

View More સાવરકુંડલા નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મહિલા પ્રમુખને નોટિસ ફટકારી

સાવરકુંડલાના બગોયા ગામમાં ગાડું જોડતા ખેડૂત યુવાન પર દીપડાનો હુમલો

સ્થાનિક લોકોએ એકત્ર થઇ ભગાડ્યો : ઘાયલ યુવાનને સારવારમાં ખસેડાયો સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક આવેલ બગોયા ગામે દિવસે એક દીપડો આવી ચડ્યો હતો અને બગોયા…

View More સાવરકુંડલાના બગોયા ગામમાં ગાડું જોડતા ખેડૂત યુવાન પર દીપડાનો હુમલો

સાવરકુંડલાની નંદીગ્રામ સોસાયટીમાં અગિયાર મહિનાથી ઉભરાતી ભૂર્ગભ ગટરની સમસ્યા

જેસર રોડ પર આવેલી નંદીગ્રામ સોસાયટીમાં ગટરના ઉભરાવાની સમસ્યાથી રહીશો કંટાળી ગયા છે. અવારનવાર સાવરકુંડલા નગરપાલિકા ને રજુઆત કરવા છતાં કોઈ કાયમી ઉપાય થતો નથી,…

View More સાવરકુંડલાની નંદીગ્રામ સોસાયટીમાં અગિયાર મહિનાથી ઉભરાતી ભૂર્ગભ ગટરની સમસ્યા

સાવરકુંડલામાં ઢોર ચરાવતા બે યુવાનો પર સિંહણનો હુમલો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહણે બે યુવકો પર હુમલો કર્યો છે. ઘટના દરમિયાન માલધારી યુવકો પશુઓને ચરાવી રહ્યા હતા. ત્યારે 20…

View More સાવરકુંડલામાં ઢોર ચરાવતા બે યુવાનો પર સિંહણનો હુમલો

સાવરકુંડલાના ધોબા ગામે અજગરે જંગલી પ્રાણી શિયાળનો કર્યો શિકાર

ઘટના નિહાળવા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક ઇન્ડિયન પાઇથન…

View More સાવરકુંડલાના ધોબા ગામે અજગરે જંગલી પ્રાણી શિયાળનો કર્યો શિકાર