છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો, ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ ખાબકયો દણિણ ગુજરાતમાં સિઝનનો 62 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં 32.11 ટકા અને…
View More દક્ષિણમાં ધોધમાર, મધ્યગુજરાતમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદSaurashtra
દિલ્હીનો આક્રોશ સૌરાષ્ટ્રમાં પહોંચ્યો, સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો
વિદ્યાર્થીઓ ઉપર સરકારની બર્બરતા સામે ઉગ્ર નારાજગી, બેનરો સાથે સુત્રોચ્ચાર કરી આવેદનપત્રો અપાયા નીટના પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના પગલે દિલ્હીમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા…
View More દિલ્હીનો આક્રોશ સૌરાષ્ટ્રમાં પહોંચ્યો, સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનોસૌરાષ્ટ્રમાં ગુના આચરી ફરાર થયેલા આઠ વોન્ટેડ આરોપી ઝડપાયા
જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા રેન્જ આઇજીની ટીમનું ઓપરેશન સૌરાષ્ટ્રમાં ગુના આચરી ફરાર થયેલા વોન્ટેડ આરોપીઓને પકડી જેલ ભેગા કરવા રાજકોટ રેન્જ…
View More સૌરાષ્ટ્રમાં ગુના આચરી ફરાર થયેલા આઠ વોન્ટેડ આરોપી ઝડપાયાપ્રથમ વરસાદમાં 5 ડેમ છલકાયા, 109 ડેમમાં 25% કરતાં ઓછું પાણી
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બાદ વિરામ લીધો છે. 5 સ્ટેટ હાઈવે સહિત 425 રસ્તાઓ બંધ છે. 7,522 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ થયું છે.…
View More પ્રથમ વરસાદમાં 5 ડેમ છલકાયા, 109 ડેમમાં 25% કરતાં ઓછું પાણીવરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો, 63 તાલુકામાં વાવણી બાકી
છેલ્લા 24 કલાકમાં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ, આજે સવારથી રાજ્યભરમાં મેઘરાજાનો વિરામ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા સક્રિય થયેલા ચોમાસાએ સુરત, નવસારી, વલસાડ, વાપી, અમરેલી, સોમનાથ, જૂનાગઢ…
View More વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો, 63 તાલુકામાં વાવણી બાકી1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડ
પાવન ટ્રાવેલ્સની રૂા.1.55 કરોડની બસો અને એક કાર કબજે, ત્રણ માલિકો સામે ગુનો નોંધાયો સ્ક્રેપ થયેલ એન્જિન અને ચેસિસના નંબરના આધારે ટ્રાવેલ્સની બસોમાં બોગસ નંબર…
View More 1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડમુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ
પશ્ર્ચિમ રેલવે સેવા ખોરવાઈ, ટ્રેનોના સમયમાં પણ ફેરફાર, વસઈ રોડ, નાલા સોપારા ટ્રેકમાં પાણી ભરાયા મુંબઈમાં સોમવારે પડેલા ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેના વસઈ રોડ,…
View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદસૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાયો
ડેમના તમામ 59 દરવાજા ખોલાયા, વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ લીલાલહેર સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમે ચોમાસાની શરૂૂઆતમાં…
View More સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાયોમુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈ
વસઈ રોડ, નાલાસોપારા, સાફલે અને કેલ્વે રોડ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આજે ભારે પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના…
View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈસૌરાષ્ટ્રમાં મોસમનો 23 ટકા વરસાદ પડી ગયો, કચ્છ હજુ કોરૂ
24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ, સાત તાલુકામાં 5થી 11 ઇંચ, 26 તાલુકામાં 2થી 4 ઇંચ પાણી પડયું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ચોમાસુ જામી ગયુ છે અને…
View More સૌરાષ્ટ્રમાં મોસમનો 23 ટકા વરસાદ પડી ગયો, કચ્છ હજુ કોરૂ