ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી વિગતો અનુસાર, રાજ્યમાં એકસાથે છ જેટલી વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે…
View More 48 કલાક મહત્વના, સૌરાષ્ટ્રમાં રેડ અને બાકી વિસ્તારોમાં યલો-ઓરેન્જ એલર્ટSaurashtra
સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદ
સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી નદી-નાળા પુલકિત માળિયાહાટીના, કડી અને માણાવદરમાંં વધુ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જામજોધપુરમાં પણ સાત ઇંચથી…
View More સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદદ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: પલસાણામાં 8, માળિયામાં 7, સુત્રાપાડા-કેશોદમાં 5 ઇંચ
રાજ્યના 20 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ અને 40 તાલુકામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર, કચ્છ-ઉત્તર ગુજરાત હજુ રાહમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં લાંબા ઇંતજાર બાદ અંતે ચોમાસાનું આગમન…
View More દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: પલસાણામાં 8, માળિયામાં 7, સુત્રાપાડા-કેશોદમાં 5 ઇંચઅંતે મેઘરાજા રીઝયા, દ.ગુજરાત- સૌરાષ્ટ્રમાં મોંઘેરૂ આગમન
સુરતમાં 4.60 ઇંચ, માંગરોળમાં 3 ઇંચ; સવાર સુધીમાં 33 તાલુકા ભીંજાયા બાદ સવારથી અનેક વિસ્તારોમાં મંડાણ, લોકોના હૈયે ટાઢક લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા…
View More અંતે મેઘરાજા રીઝયા, દ.ગુજરાત- સૌરાષ્ટ્રમાં મોંઘેરૂ આગમનસૌરાષ્ટ્રભરમાં હુસૈની માહોલ વચ્ચે મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર મહોરમ પર્વની ઉજવણી
ઠેર-ઠેર શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકતા સાથે મહોરમ પર્વ ઉજવાયો: મુસ્લિમો દ્વારા સબીલો, તાજિયા, જુલુસ, ન્યાઝ-લંગર સહિતના કાર્યક્રમો યોજાયા હજરત ઇમામ હુસેન અને તેમના 72 શહીદોની…
View More સૌરાષ્ટ્રભરમાં હુસૈની માહોલ વચ્ચે મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર મહોરમ પર્વની ઉજવણી110 જળાશયોમાં 20 ટકાથી ઓછું જળસ્તર, સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ
ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 4 ટકા અને સૌરાષ્ટ્રમાં 19 ટકા ઓછો જળસંગ્રહ, અનેક જળાશયો તળિયાઝાટક નર્મદા ડેમ જીવાદોરી બની, 65 ટકા જથ્થો ઉપલબ્ધ ગુજરાતમાં ચોમાસાના…
View More 110 જળાશયોમાં 20 ટકાથી ઓછું જળસ્તર, સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિસૌરાષ્ટ્રમાં સાધુનો સ્વાંગ રચી બરકત વધારવાની લાલચ આપતી ઠગ ટોળકી ઝડપાઈ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અનેક લોકોને બરકત વધારવાની લાલચ આપી છેતરપીંડી કરતી વાંકાનેર પંથકની ટોળકીને ગ્રામ્ય લોધિકા પોલીસે ઝડપી લીધી હતી. લોધિકા તાલુકાના ચાંદલી ગામે રહેતા…
View More સૌરાષ્ટ્રમાં સાધુનો સ્વાંગ રચી બરકત વધારવાની લાલચ આપતી ઠગ ટોળકી ઝડપાઈસૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગ
વધુ એક સિંહના મોત બાદ પરિસ્થિતિ વસણી, 70 સિંહ સંક્રમિત થયાની દહેશત, બાબરીયા-જશાધાર-જામવાળામાં જીવલેણ વાયરસના લક્ષણો, ત્રણ સિંહોને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા, 10 કિલોમીટર વિસ્તાર…
View More સૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગશનિવારથી સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના : સવારથી જ વાદળછાયું વાતાવરણ દેશ હાલમાં તેના સૌથી ખતરનાક હવામાન તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ,…
View More શનિવારથી સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહીશનિ-રવિ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં મેઘરાજાના મંડાણ થવાની આગાહી
ગરમી અને ઉકળાટથી રાહત મળશે, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની હવામાન ખાતાનો વરતારો હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની…
View More શનિ-રવિ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં મેઘરાજાના મંડાણ થવાની આગાહી