સંશોધનનું મૂલ્યાંકન નહીં કરી વર્ષ અને ભવિષ્ય સાથે ચેડા કર્યાની સરકાર અને માનવ અધિકારમાં રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. જેમાં પીએચ.ડી.…
View More સૌ.યુનિ.એ Ph.D.ની પાંચ છાત્રાની કારકિર્દી બગાડી, સરકારમાં ફરિયાદsaurashtra university
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 થી 2015 સુધીના અભ્યાસક્રમની પરીક્ષા લેશે: પરિપત્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 2010 થી 2015 સુધીમાં અભ્યાસ કરેલા અને નાપાસ કે એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે યુનિવર્સિટી દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 થી 2015 સુધીના અભ્યાસક્રમની પરીક્ષા લેશે: પરિપત્રયુવક મહોત્સવમાં મરશિયાને પણ સ્થાન આપો : રૂપાલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53મા યુથ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ : 88 કોલેજના 1854 સ્પર્ધકો 33 સ્પર્ધામાં કૌવત દાખવશે : પરંપરા, સંસ્કૃતિને જાળવી રાખવા આગેવાનોની ટકોર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના…
View More યુવક મહોત્સવમાં મરશિયાને પણ સ્થાન આપો : રૂપાલાઅનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના હ્યુમિનીટીઝ અને સોશિયલ સાયન્સ ભવનના PHDના વિધાર્થીઓએ પોતાના પર થઈ રહેલા અન્યાય સામે અનોખો વિરોધ દર્શાવ્યો…
View More અનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆતસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા કાચ તૂટ્યા
શિક્ષણ બચાવ આંદોલનનો પ્રારંભ, વિરોધ પ્રદર્શન કરી બિલ્ડિંગમાં પ્રવેશતા અટકાવતા ઝપાઝપીમાં તોડફોડ, કુલપતિને આવેદન પાઠવ્યું ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઇ રહ્યો છે અને ભ્રષ્ટાચારે મો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા કાચ તૂટ્યાપેપર આપનાર છાત્રને બબ્બે પરીક્ષામાં ગેરહાજર બતાવતી સૌ.યુનિ.
BAના એક્સ્ટર્નલ ત્રણ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કર્યા: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આક્ષેપ, સૌ.યુનિ. ને જાદુગર યુનિ. ગણાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં…
View More પેપર આપનાર છાત્રને બબ્બે પરીક્ષામાં ગેરહાજર બતાવતી સૌ.યુનિ.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના શૌચાલયની છતનું પોપડું પડયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં બોયઝના શૌચાલયમાં છતમાંથી મોટું પોપડુ પડ્યું હોવાની ઘટના સામે આવે છે. પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ સ્થળ તપાસ કરતા આ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના શૌચાલયની છતનું પોપડું પડયુંસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. માટેની એન્ટ્રેસ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાના અંતે શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી Ph.D. ની એન્ટ્રેસ પરીક્ષા બંધ કરી દેવામાં આવી હતી. તેનો તાજેતરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરતાં સત્તાધીશોએ નમતું મુકયું…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. માટેની એન્ટ્રેસ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાના અંતે શરૂસૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના અધ્યક્ષ કમલ મહેતાને હોદ્દા પરથી દૂર કરવા રજૂઆત
વિદ્યાર્થી વિરોધી માનસિકતા ધરાવતા હોવાના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલિયાના આક્ષેપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિનિયન વિદ્યાશાખા હેઠળની વિનિયન કોલેજમાં એમએસ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનીએ દ્વિતીય વર્ષમાં પ્રવેશ…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના અધ્યક્ષ કમલ મહેતાને હોદ્દા પરથી દૂર કરવા રજૂઆતPh.d. કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે, કોંગ્રેસના મહિલા કાર્યકરના આક્ષેપથી ખળભળાટ
સૌરાષ્ટ્ર યુનિ.માં છેલ્લા બે વર્ષથી પીએચડીની પરીક્ષા નહીં લેવાતા ગઈકાલે એન.એસ.યુ.આઈ.ના પ્રતિનિધિ મંડળ સાથે રજૂઆત કરવા ગયેલી વિદ્યાર્થીનીએ કુલપતિ સમક્ષ એક ચોંકાવનારી રજૂઆત કરી હતી.…
View More Ph.d. કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે, કોંગ્રેસના મહિલા કાર્યકરના આક્ષેપથી ખળભળાટ