ઓલ ઈન્ડિયા એથ્લેટિક્સ મીટ લાંબી કૂદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિ

ચોથો ક્રમાંક મેળવવાની સાથે સાથે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ ક્વોલિફાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં એથ્લેટિક્સ રમતમાં ભાઈઓની લાંબી કૂદ સ્પર્ધામાં એક નવી અને ગૌરવસભર સિદ્ધિ…

View More ઓલ ઈન્ડિયા એથ્લેટિક્સ મીટ લાંબી કૂદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિ

સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા 142 કેન્દ્ર પર સ્નાતક- અનુસ્નાતકની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી કુલ 142 પરીક્ષા કેન્દ્રો પર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ…

View More સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા 142 કેન્દ્ર પર સ્નાતક- અનુસ્નાતકની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

નવા વર્ષે સૌરાષ્ટ્ર યુનિ.ને મળશે કાયમી કુલસચિવ

3 જાન્યુઆરીએ ઇન્ટરવ્યુ, ત્રણ ઉમેદવારો પૈકી ડો. અજયસિંહ જાડેજા પ્રબળ દાવેદાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વર્ષમાં કાયમી રજીસ્ટ્રાર મળી જશે. 10 વર્ષ સુધી ખાલી રહેલી જગ્યા…

View More નવા વર્ષે સૌરાષ્ટ્ર યુનિ.ને મળશે કાયમી કુલસચિવ

સૌરાષ્ટ્ર યુનિ.માં પોલીસ સ્ટેશનની દિવાલ પાસે દારૂની બોટલોનો ખડકલો

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દીવાલની અડો-અડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાંથી અંદાજે 7 જેટલી અંગ્રેજી દારૂૂની ખાલી બોટલો મળી આવવી એ રાજ્ય સરકારના દારૂૂબંધીના પોકળ…

View More સૌરાષ્ટ્ર યુનિ.માં પોલીસ સ્ટેશનની દિવાલ પાસે દારૂની બોટલોનો ખડકલો

યુનિવર્સિટીમાં 10થી 12 ડિસેમ્બરે યોજાશે 54મો ખેલકૂદ મહોત્સવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન 54મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવ વર્ષ 2025 – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિના હસ્તે તેનો પ્રારંભ કરવામાં…

View More યુનિવર્સિટીમાં 10થી 12 ડિસેમ્બરે યોજાશે 54મો ખેલકૂદ મહોત્સવ

યુનિવર્સિટીનો વધુ એક છબરડો, બી.એ. સેમ-3ના વિદ્યાર્થીઓને ખોટું પેપર ધાબડી દીધું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક ભગો સામે આવ્યો છે. આજે બી. એ. વિથ હિસ્ટ્રી સેમેસ્ટર-3માં વર્ષ 1820થી 1948 સુધીના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજવંશો વૈકલ્પિક પેપર હતુ. જોકે,…

View More યુનિવર્સિટીનો વધુ એક છબરડો, બી.એ. સેમ-3ના વિદ્યાર્થીઓને ખોટું પેપર ધાબડી દીધું

યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાની

ભાઇઓની વેસ્ટ ઝોન ક્રિકેટ સ્પર્ધા, બહેનોની હેન્ડ બોલ ઇન્ટર યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધા યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે સ્પોર્ટ્સની 3…

View More યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાની

સૌરાષ્ટ્ર યુનિ.નો ભવાડો, 2200 છાત્રોની શનિવારે ફરી પરીક્ષા લેવાશે

બીસીએ સેમેસ્ટર-5નું ઇન પાયથન થિયેરીનું જામનગરની કોલેજે ઇન્ટર્નલ પરીક્ષામાં લીધેલું બેઠું પેપર સૌરાષ્ટ્ર યુનિ.ને ધાબડી દીધું યુનિ.ના બંગબહાદુરોએ આંખો મીંચી પરીક્ષા લઇ લીધી, ભવાડો થતાં…

View More સૌરાષ્ટ્ર યુનિ.નો ભવાડો, 2200 છાત્રોની શનિવારે ફરી પરીક્ષા લેવાશે

સૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગ

હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2011 થી 2018 દરમિયાન કોઈ કારણોસર સ્નાતક કે અનુસ્નાતકની પરીક્ષા પાસ ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું વિશેષ આયોજન…

View More સૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 11મીથી પરીક્ષાઓ

53 કોર્સની સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા લેવાશે: દિવાળી વેકેશન પૂર્ણ થતાં કોલેજો લાગશે તૈયારીમાં દિવાળીનું મીની વેકેશનમ પૂર્ણ થતાં જ કોલેજોમાં પરીક્ષાઓની તૈયારીઓ આરંભ…

View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 11મીથી પરીક્ષાઓ