છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિધાર્થીઓના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાય ગયા છે સૌરાષ્ટ્ર…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રદ કરેલી Ph.D.ની પરીક્ષા લેવા NSUIએ આવેદનપત્ર પાઠવ્યુંsaurashtra university
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મદુરાઇમાં ચાલતી ચેર દ્વારા સૌરાષ્ટ્રની ભાષાની વેબસાઇટનું લોન્ચિંગ
સૌરાષ્ટ્ર યુનીવસિટી અંતર્ગત તમિલનાડુમાં એક હજાર વર્ષ પૂર્વે વિસ્થિપત થયેલ સોરાષ્ટ્ર લોકો સાથે સંકૃતિક આદાનપ્રદાન અને વિવિધ વિષયે અભ્યાસ અર્થે 2008માં સૌરાષ્ટ્ર હેરીટેજ ચેરની સ્થાપના…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મદુરાઇમાં ચાલતી ચેર દ્વારા સૌરાષ્ટ્રની ભાષાની વેબસાઇટનું લોન્ચિંગસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંદકી બાબતે રજિસ્ટ્રારને કચરા ટોપલી આપતા વિદ્યાર્થીઓ
સફાઇના અભાવે છાત્રોના આરોગ્ય પર જોખમ, કચેરીમાં હલ્લાબોલ કરી યોગ્ય કરવા માગણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમા ઠેર ઠેર કચરાનાં ઢગલા જોવા મળે છે ખુબજ ગંદકી વાળુ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંદકી બાબતે રજિસ્ટ્રારને કચરા ટોપલી આપતા વિદ્યાર્થીઓડોકટર ઓફ ફાર્મસી નહીં લખાતા યુનિ.માં છાત્રોનો હલ્લાબોલ
પ્રથમ દિવસે કુલપતિ નહીં મળતાં VC મિશિંગ હોવાના પોસ્ટર લગાવ્યા: રામધૂન બોલી ચેમ્બરમાં ABVPનું વિરોધ પ્રદર્શન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે અને તેની…
View More ડોકટર ઓફ ફાર્મસી નહીં લખાતા યુનિ.માં છાત્રોનો હલ્લાબોલસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી 190 જગ્યા ભરવા રાજ્ય સરકારની મંજૂરી
હજુ 28થી વધારે જગ્યા ખાલી રહેશે: ધીમી ગતિએ ચાલતી કામગીરીને વેગ મળશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાતમા પગાર પંચમાં જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયા હોય, અવસાન થયું…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી 190 જગ્યા ભરવા રાજ્ય સરકારની મંજૂરીસૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવ્યા: NSUI
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે, ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનારા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવ્યા: NSUIસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 58 બી.એડ. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 58 બી એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થઈ છે. વર્ષો થી મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા થતી બી એડ પ્રવેશ પ્રક્રિયા આ વર્ષ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 58 બી.એડ. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આવતીકાલે 59મો સ્થાપના દિન
25 વર્ષથી ફરજ બજાવતાં શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓને અર્પણ કરાશે પ્રશસ્તિ પત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23-05-1967 ના રોજ થઈ અને પ્રથમ કુલગુરુ તરીકે શિક્ષણવિદ્ ડો. ડોલરરાય માંકડ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આવતીકાલે 59મો સ્થાપના દિનસૌ.યુનિ.એ અમરેલીની સીતારામ કોલેજનું કેન્દ્ર રદ કર્યુ
વિદ્યાર્થીઓને એસ.ડી. કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવ્યું: પેપરલીક અંગે તપાસ શરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમસ્ટર-4 અને સેમેસ્ટર-2ની બીજા તબક્કાની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં અમરેલીની…
View More સૌ.યુનિ.એ અમરેલીની સીતારામ કોલેજનું કેન્દ્ર રદ કર્યુસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Comની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી
ગુજરાત મિરર, રાજકોટ તા. 21 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં આવી રહી છે. જ્યારે હાલ ચાલતી પરીક્ષામાં ચોરી થતી હોવાના સ્કિન શોર્ટ વાઈરલ થયા છે. બીકોમની…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Comની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી