દ્વારકા એસઓજીએ 1200 લિટર ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપ્યો સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર રીતે થતાં ડીઝલનાં વેચાણના કૌભાંડને દ્વારકા એસોજી ટીમે પકડી પાડ્યું છે. મળતી માહિતી…
View More સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણનું કૌભાંડ ઝડપાયું: બેની અટકાયતSalaya news
સલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં શફીઢોરો વિસ્તારમાં રાખવામાં આવેલી કેટલીક માછીમારી બોટોમાંથી રૂૂ. 80 હજારથી વધુની કિંમતના 230 ફુટ જેટલા સ્ટાર્ટર કેબલની ચોરી થયાનો બનાવ…
View More સલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયોસલાયામાં 8 કલાકના વીજ કાપથી બેંક ઓફ બરોડાની સીસ્ટમો રહી બંધ : ગ્રાહકોને હાલાકી
સલાયામાં આવેલ રાષ્ટ્રીયકૃતબેંક બેંક ઓફ બરોડામાં લાઇટ ન હોવાથી સીસ્ટમો ચાલુ થતી નથી.જેના લીધે ગ્રાહકોને ભારે હાલાકી પડે છે.આજરોજ સલાયામાં પિજિવિસીએલ દ્વારા અગાઉથી જાણ કરી…
View More સલાયામાં 8 કલાકના વીજ કાપથી બેંક ઓફ બરોડાની સીસ્ટમો રહી બંધ : ગ્રાહકોને હાલાકીસલાયામાં સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતા ઉર્જા મંત્રીને ફરિયાદ
સલાયામાં 50 હજારની વસ્તીમાં પિજિવિસીએલ દ્વારા લાઈટનો પ્રશ્ન વારંવાર ઉદભવે છે. ચાર છાંટા પડેને લાઈટ ગુલ થઈ જાય છે એ શિવાય પણ લાઈટના વોલ્ટેજ પૂરા…
View More સલાયામાં સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતા ઉર્જા મંત્રીને ફરિયાદસલાયામાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર થયું દોડતું
દ્વારકા જિલ્લામાં કોરોના ફરી એન્ટ્રી કરી છે. જેમાં ખંભાળિયા તાલુકાના ગામે શરદી અને કફ હોવાના લીધે આવેલ બે દર્દીઓને કોરોના સીમ્તનસ દેખાતા એમના સેમ્પલ મોકલેવામાં…
View More સલાયામાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર થયું દોડતુંસલાયામાં પીજીવીસીએલ દ્વારા ભર ઉનાળે બપોરના લાઇટના ધાંધિયા
સલાયામાં આમ તો પીજીવિસીએલ દ્વારા સતત લાઇટ ચાલુ હોય એવું તો ભાગ્યેજ બને છે. પણ હમણાં ઘણા સમયથી રોજ બપોરે 3 થી 3.45 વચે…
View More સલાયામાં પીજીવીસીએલ દ્વારા ભર ઉનાળે બપોરના લાઇટના ધાંધિયાસલાયામાં સામાજિક તત્ત્વોના દબાણ પર હાથ ધરાયું ડિમોલિશન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ સુરક્ષા માટે મહત્વના એવા સલાયામાં ગઈકાલે મંગળવારે તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજસીટોક જેવા ગુનાના ગુનાહિત ઈતિહાસ…
View More સલાયામાં સામાજિક તત્ત્વોના દબાણ પર હાથ ધરાયું ડિમોલિશનસલાયામાં નવા રેવન્યુ ઓથોરિટીની કથિત બેદરકારીથી વાસ્તવિક મિલકતનાં હકથી થયા વંચિત
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના નવા રેવન્યુ સર્વે નંબર 148 ની હે. 3-15-25 આરે વાળી ખેતીની જમીનના મૂળ માલિક ગુજરનાર હાજી ઉમરના વારસો હતા અને તેની…
View More સલાયામાં નવા રેવન્યુ ઓથોરિટીની કથિત બેદરકારીથી વાસ્તવિક મિલકતનાં હકથી થયા વંચિતસલાયામાં રેલવે લાઈનની કામગીરીમાં પાણીની લાઈન તૂટતાં કામ અટકાવાયું
સલાયામાં ઘણા સમયથી જૂની બંધ રેલ્વે લાઇનનું કામ પૂર જોશમાં ચાલુ છે. આ કામગીરી દરમ્યાન આ વોર્ડ નંબર 6 અને 7 ને પાણી પૂરું પાડતી…
View More સલાયામાં રેલવે લાઈનની કામગીરીમાં પાણીની લાઈન તૂટતાં કામ અટકાવાયુંસલાયા પાસે પરોડિયામાંથી 4.41 લાખના દારુના જથ્થા સાથે આરોપી ઝડપાયો
સલાયા પાસે પરોડિયા ગામેથી આજરોજ દ્વારકા એલસીબીએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂૂના જુદી જુદી બ્રાન્ડના 708 દારૂૂની બોટલના ગેરકાયદેસર જથ્થા સાથે એક નાસતા ફરતા આરોપીને…
View More સલાયા પાસે પરોડિયામાંથી 4.41 લાખના દારુના જથ્થા સાથે આરોપી ઝડપાયો