અમેરિકાની ચેતવણી છતાં ઓકટોજેન તરીકે ઓળખાતું રાસાયણિક સંયોજન રશિયન કંપનીને મોકલ્યું ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા જૂના છે. જ્યારે પણ ભારતને મુશ્કેલીનો સામનો કરવો…
View More ભારતે રશિયાને વિસ્ફોટક સામગ્રી આપી: ટ્રમ્પ ભડકશેRussia news
49 મુસાફરો સાથેનું રશિયન પ્લેન ક્રેશ, તમામના મોતની આશંકા
રશિયાના અમુર ક્ષેત્રમાં અંગારા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. તેમાં 49 મુસાફરો સવાર હતા. રશિયન સેનાને કાટમાળ મળ્યો છે, જેના પછી રાહત અને બચાવ કાર્ય…
View More 49 મુસાફરો સાથેનું રશિયન પ્લેન ક્રેશ, તમામના મોતની આશંકારશિયા પાસેથી ઓઈલ લીધું તો 500 ટકા ટેરિફ: અમેરિકા
સેનેટર ગ્રેહામની ભારતને ચેતવણી: બ્રાઝિલ, ભારત, ચીન, સાઉથ આફ્રિકા વગેરે દેશો પર ભારે આર્થિક પ્રતિબંધ મુકવાની ધમકી યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે ચેતવણી આપી છે કે…
View More રશિયા પાસેથી ઓઈલ લીધું તો 500 ટકા ટેરિફ: અમેરિકારશિયાને હાથ લાગ્યો સાઉદી કરતાં પણ મોટો ઓઇલ ભંડાર: હવે નવા યુદ્ધના ભણકારા
એન્ટાર્કટિકાના વેડેલ સમુદ્રમાંથી 511 અબજ બેરલ તેલ મળતા પશ્ર્ચિમી દેશોને ફાળ વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા છે. રશિયન…
View More રશિયાને હાથ લાગ્યો સાઉદી કરતાં પણ મોટો ઓઇલ ભંડાર: હવે નવા યુદ્ધના ભણકારાતાલિબાન સરકારને માન્યતા આપવામાં રશિયા પ્રથમ
ભારત પણ ટૂંક સમયમાં અનુસરણ કરે તેવી શકયતા રશિયા તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર…
View More તાલિબાન સરકારને માન્યતા આપવામાં રશિયા પ્રથમરશિયા સાથે વેપાર કરતા ભારત સહિતના દેશો પર 500% ટેરિફ લાદવા અમેરિકાની તૈયારી
ટ્રમ્પે બિલને લીલીઝંડી આપી હોવાનો રિપબ્લિકન સેનેટરનો દાવો અમેરિકાના પ્રસ્તાવિત બિલથી ભારત-ચીન સહિત વિશ્વના કેટલાક દેશો પર 500 ટકાનો જંગી ટેરિફ લાદવાનો માર્ગ મોકળો થઈ…
View More રશિયા સાથે વેપાર કરતા ભારત સહિતના દેશો પર 500% ટેરિફ લાદવા અમેરિકાની તૈયારીરશિયા વિર્ફ્યુ: મિસાઈલ હુમલામાં માર્યા ગયેલા 30 લોકોની શ્રદ્ધાંજલિ સભા પર મિસાઈલો દાગી
યુદ્ધવિરામની ધીમી ગતિ વચ્ચે, યુક્રેન પર રશિયન સૈન્યનો નિર્દય હુમલો ચાલુ છે. રશિયાએ સતત બીજા દિવસે યુક્રેનના મુખ્ય શહેર સુમીને નિશાન બનાવ્યું હતું. આ ઘટના…
View More રશિયા વિર્ફ્યુ: મિસાઈલ હુમલામાં માર્યા ગયેલા 30 લોકોની શ્રદ્ધાંજલિ સભા પર મિસાઈલો દાગીયુક્રેનના ડ્રોનથી બચવા રશિયા ગધેડા-ઘોડા તરફ વળ્યું
યુદ્ધક્ષેત્રની વ્યૂહરચનાના નવતર વળાંકમાં, રશિયન દળો યુક્રેનની આગળની રેખાઓ નજીક પુરવઠો અને સૈનિકોના પરિવહન માટે ઘોડા અને ગધેડાનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.…
View More યુક્રેનના ડ્રોનથી બચવા રશિયા ગધેડા-ઘોડા તરફ વળ્યુંરશિયાને સમર્થન કરનારને દેશમાં પગ મૂકવાની મનાઈ: બ્રિટનનું એલાન
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના બરાબર ત્રણ વર્ષ બાદ આજે (24મી ફેબ્રુઆરી) જાહેર થનારા નવા પ્રતિબંધો હેઠળ, બ્રિટન એવા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે જેઓ…
View More રશિયાને સમર્થન કરનારને દેશમાં પગ મૂકવાની મનાઈ: બ્રિટનનું એલાનરશિયાની સેનામાંથી 97 ભારતીયો પરત, 18 હજુ પણ યુદ્ધ મોરચે
કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે 18 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16ને રશિયા દ્વારા ગુમ જાહેર…
View More રશિયાની સેનામાંથી 97 ભારતીયો પરત, 18 હજુ પણ યુદ્ધ મોરચે