રશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આજે રશિયન કામચટકા દ્વીપકલ્પ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું. ભારતીય…
View More રશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયુંRussia news
રશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. રશિયાના કામચટકાના દરિયાકાંઠે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા મુજબ ભૂકંપની…
View More રશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યુંરશિયા-ચીનને ગેસ પૂરો પાડશે: પુતિન-જિનપિંગ વચ્ચે કરાર
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પર સતત પ્રતિબંધો લાદવાની ધમકીઓ વચ્ચે, રશિયા અને ચીન વચ્ચે એક ઐતિહાસિક વેપાર સોદો થયો છે. SCO સમિટ બાદ,…
View More રશિયા-ચીનને ગેસ પૂરો પાડશે: પુતિન-જિનપિંગ વચ્ચે કરારરશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસો
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સામે યુદ્ધ બંધ કરવા દબાણ કરવાના ઇરાદાથી ભારત પર આર્થિક દબાણ કર્યું…
View More રશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસોડિસ્કાઉન્ટ વધતાં ભારતે રશિયાથી ફરી ઓઈલ ખરીદી શરૂ કરી
બેરલ દીઠ ડિસ્કાઉન્ટ 3 ડોલર વધતાં આઈઓસી, બીપીસીએલએ સપ્ટેમ્બર, ઓકટોબર ડિલીવરી માટે ખરીદી શરૂ કરી ભારતના રાજ્ય સંચાલિત રિફાઇનર્સ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ભારત…
View More ડિસ્કાઉન્ટ વધતાં ભારતે રશિયાથી ફરી ઓઈલ ખરીદી શરૂ કરીટ્રમ્પ ઇફેક્ટ: ભારતીય કંપનીઓએ રશિયાથી ક્રૂડ આયાત અટકાવી
અમેરિકી પ્રમુખની ટેરિફ ઉપરાંત રશિયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી લગાવવા ધમકી વચ્ચે તેલ કંપનીઓ ઢીલી પડી ટેરિફ અંગે અમેરિકાના દબાણ વચ્ચે ભારત સરકારની ઘણી…
View More ટ્રમ્પ ઇફેક્ટ: ભારતીય કંપનીઓએ રશિયાથી ક્રૂડ આયાત અટકાવીરશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલ
1960માં ચીલિમાં 9.2ની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો: 1950માં ભારતના અરૂણાચલમાં 8.6નો આંચકો આવ્યો હતો રશિયાના દૂર પૂર્વીય કામચટકા દ્વીપકલ્પમાં આજે આવેલા 8.8 ની તીવ્રતાનો ભૂકંપ,…
View More રશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલતણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવી
રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલા શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપ આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભયાનક ભૂકંપના વિડીયો પણ સામે આવ્યા છે. ભૂકંપનો…
View More તણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવી8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત, રશિયાથી જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભય
રશિયામાં આવેલા જોરદાર ભૂકંપના આંચકાએ બધાને ડરાવી દીધા છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં…
View More 8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત, રશિયાથી જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભયરશિયન ઓઇલ પર EU પ્રતિબંધ પછી નયારાના CEOનું રાજીનામું
રશિયા સમર્થિત ભારતીય તેલ રિફાઇનર નાયરા એનર્જીએ સર્ગેઈ ડેનિસોવને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કર્યા છે, યુરોપિયન યુનિયન દ્વારા કંપની પરના પ્રતિબંધોને પગલે…
View More રશિયન ઓઇલ પર EU પ્રતિબંધ પછી નયારાના CEOનું રાજીનામું