RMCના ATPને ડિસમિસ કરવા હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

ઇન્કવાયરી રિપોર્ટ આપ્યા વિના કરાયેલી બરતરફી કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ, સસ્પેન્શન હેઠળ રાખી ભથ્થુ ચૂકવવા આદેશ રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને…

View More RMCના ATPને ડિસમિસ કરવા હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

શહેરમાં ચાલુ વરસાદે ખાડા બૂરવા 4.45 કરોડના ખર્ચની દરખાસ્ત

રાજકોટમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે જાહેર માર્ગો પર ખાડાની સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો આપવા ત્રણેય ઝોનમાં જેટ પેચર મશીન દ્વારા ખાડા બુરીને પેચવર્ક કરવા માટે 17.75…

View More શહેરમાં ચાલુ વરસાદે ખાડા બૂરવા 4.45 કરોડના ખર્ચની દરખાસ્ત

ચાંદીપુરા વાયરસ સામે RMC એલર્ટ, ડેન્જર ઝોન વિસ્તારમાં ચેકિંગ

ભગવતીપરા અને કણકોટ રોડ પર કાચાપાકા મકાનોમાં સઘન કામગીરી, દવા છંટકાવ, બાળકોના હેલ્થ ચેકઅપ માટે ટીમ બનાવાઇ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એલર્ટ…

View More ચાંદીપુરા વાયરસ સામે RMC એલર્ટ, ડેન્જર ઝોન વિસ્તારમાં ચેકિંગ

મહાનગરપાલિકા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત’ ઝુંબેશ દરમિયાન 104 ધંધાર્થી દંડાયા

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને “પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ” બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ,…

View More મહાનગરપાલિકા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત’ ઝુંબેશ દરમિયાન 104 ધંધાર્થી દંડાયા

મનપા દ્વારા સિકયુટીરી વિના 2148 શેરી ફેરિયાઓને લોન

યોજનાના લાભથી વંચિત ફેરી પ્રકારના વ્યવસાયકારોને લાભ આપવા મનપાના પદાકિારીઓનો અનુરોધ ભારત સરકાર દ્વારા COVID-19 થી અસરગ્રસ્ત “શેરી ફેરિયાઓ માટે PM SVANidhi (PM Street Vendors…

View More મનપા દ્વારા સિકયુટીરી વિના 2148 શેરી ફેરિયાઓને લોન

RMCના 368 પ્લોટમાં દબાણ હોવાનો TPOનો શર્મનાક સ્વીકાર

રાજકોટમાં કોઇ સામાન્ય કે ગરીબ પરિવારની વ્યક્તિ મનપાની મંજૂરી લીધા વગર એક ઇંટ મુકે તો પણ તંત્ર બુલડોઝર લઇને તૂટી પડે છે પણ એ કેવી…

View More RMCના 368 પ્લોટમાં દબાણ હોવાનો TPOનો શર્મનાક સ્વીકાર

આવુ તો દેશ આખામાં RMCમાં જ જોવા મળે! આજી રિવર ફ્રન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા 9 વર્ષથી ચાલે છે

આજી રિવર ફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટના નામે શાસક ભાજપ આજે આટલા વર્ષોથી મત લઇ જાય છે. છેલ્લા દોઢ દસકાથી બજેટમાં પણ આ પ્રોજેક્ટ…

View More આવુ તો દેશ આખામાં RMCમાં જ જોવા મળે! આજી રિવર ફ્રન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા 9 વર્ષથી ચાલે છે

ગેટ પેક સોસાયટીના રહીશો ડ્રેનેજ પ્રશ્ને ક્યા જાય? બિલ્ડરો અને RMC બન્નેએ તરછોડી દીધા

રાજકોટના કોઠારિયા, મવડી, વાવડી જેવા વિકસીત વિસ્તારમાં એક મોટી સમસ્યા એ સામે આવી છે કે, અહીં બનેલી ગેટ પેક સોસાયટીના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાને લઇને હાથે…

View More ગેટ પેક સોસાયટીના રહીશો ડ્રેનેજ પ્રશ્ને ક્યા જાય? બિલ્ડરો અને RMC બન્નેએ તરછોડી દીધા

ન્યૂ ફ્લોરા સ્કૂલનું બિલ્ડિંગ સીલ છતાં મંજૂરી વગર ચાલુ થઈ ગઈ

  છઝઊ હેઠળ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી માંગવા અને તેમની સાથે ભેદભાવ રાખવાના મુદ્દે રજૂઆત બાદ હવે રાજકોટની પેડક રોડ સ્થિત ન્યૂ…

View More ન્યૂ ફ્લોરા સ્કૂલનું બિલ્ડિંગ સીલ છતાં મંજૂરી વગર ચાલુ થઈ ગઈ

મનપાનો લોકહિતનો નિર્ણય : સ્ટ્રીટ લાઇટની સમસ્યા સ્થળ પર ઉકેલાશે

15મી ઓગસ્ટ પહેલાં તમામ વીજપોલ, લાઇનની ફરિયાદોના નિકાલ માટે સોમવારથી ખાસ કાર્યક્રમ રોશની સમિતી હેઠળ આવતા વિજ પોલોમાં જયાં જયાં લાઈટીંગ વ્યવસ્થા સમગ્ર રાજકોટમાં કરવામાં…

View More મનપાનો લોકહિતનો નિર્ણય : સ્ટ્રીટ લાઇટની સમસ્યા સ્થળ પર ઉકેલાશે