સ્યુસાઇડ નોટમાં અમિત ખૂંટે કરેલા ઉલ્લેખ બાબતે સરકારી વકીલની દલીલો માન્ય રાખી કોર્ટે કરેલો હુકમ ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આરોપી…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદિપસિંહના આગોતરા નામંજૂરRibada
રીબડામાં સરકારી ખરાબાની જમીનમાં ખડકેલી ઠાકરધણી હોટેલનું ડિમોલિશન
જયરાજસિંહ જાડેજા જૂથે કરાવ્યાના આક્ષેપ: ફરી માહોલ ગરમાવાના એંધાણ ગોંડલ માં જયરાજસિહ અને રીબડા જુથ વચ્ચેની આગ ઠરવાનું નામ લેતી નથી.રીબડા પાસે સરકારી ખરાબાની જમીન…
View More રીબડામાં સરકારી ખરાબાની જમીનમાં ખડકેલી ઠાકરધણી હોટેલનું ડિમોલિશનરીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયો
રીબડાના અમિત ખુંટ સામેના દુષ્કર્મ અને આપઘાત મામલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરી (ભોગ બનનાર સગીરા)નુ નામ તથા ઓળખ જાહેર કરનાર મહિલા વકીલ સામે સગીરાના પિતાએ…
View More રીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયોરીબડાના યુવરાજની રાજકારણમાં એન્ટ્રી, દાદાની બેઠક ઉપર સત્યજીતસિંહનો વિજય
ગોંડલના રાજકારણમાં વધુ એક નવા ચહેરાનો ઉદય થયો છે. રીબડામાં પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગ્રામ પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી જીતીને…
View More રીબડાના યુવરાજની રાજકારણમાં એન્ટ્રી, દાદાની બેઠક ઉપર સત્યજીતસિંહનો વિજયગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. 3,541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી…
View More ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીતરીબડાના અમિત ખૂંટને ફસાવવા ષડયંત્ર રચનાર મિસ્ટર ’X’ જૂનાગઢનો રહીમ મકરાણી
મોડેલ અને પૂજાની પુછપરછમાં નવો વળાંક આવતા રહીમને પકડવા પોલીસની ચાર ટીમો કામે લાગી રહીમની ધરપડક બાદ કોના કહેવાથી અમિત ખૂંટને ફસાવ્યો ષડયંત્ર રચાયું તેનો…
View More રીબડાના અમિત ખૂંટને ફસાવવા ષડયંત્ર રચનાર મિસ્ટર ’X’ જૂનાગઢનો રહીમ મકરાણીરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં બન્ને એડવોકેટના રીમાન્ડ નામંજૂર થતા જેલ હવાલે
આરોપી સંજય પંડિતે જાતે દલીલ કરી ખોટી રીતે ધરપકડ કર્યાની રજૂઆત ચકચારી બનેલા રીબડાના અમિત દામજીભાઇ ખુંટ નાં આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશ પાતર તથા…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં બન્ને એડવોકેટના રીમાન્ડ નામંજૂર થતા જેલ હવાલેગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યા
રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા નિર્દોષ હોવાની કલેકટર સમક્ષ ટોળાની રજૂઆત એક હજારથી વધુ લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું, ન્યાયિક તપાસની…
View More ગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યાપરિવારના એકના એક પુત્રએ રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
ગોંડલનાં રીબડા ફાટક પાસે ધસમસતી પસાર થઇ રહેલી ટ્રેન હેઠળ મોટાદેવળીયાનાં યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.મૃતક યુવાન પરીવાર નો એકનો એક પુત્ર અને આધારસ્તંભ…
View More પરિવારના એકના એક પુત્રએ રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું