શિયાળબેટ ગામમાં રિક્ષા ભાડુ માગતા ઉપાડો લીધો, 14 લુખ્ખાઓની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવતી પોલીસ જાફરાબાદના શિયાળબેટની મારામારીમાં રાજુલા અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાની…
View More રાજુલા હોસ્પિટલમાં આતંક મચાવનાર ટોળકી સામે ત્રણ ગુનાRajula
રાજુલાની હોસ્પિટલમાં દર્દીઓ ઉપર ટોળાનો સશસ્ત્ર હુમલો
બે જૂથ વચ્ચે મારામારી બાદ ઘાયલોને હોસ્પિટલમાં જઈને માર્યા, ગુંડાગીરીનું વરવું પ્રદર્શન અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જાફરાબાદ તાલુકાના…
View More રાજુલાની હોસ્પિટલમાં દર્દીઓ ઉપર ટોળાનો સશસ્ત્ર હુમલોરાજુલાના યુવક સાથે લગ્ન કરી રાજકોટની યુવતી દાગીના અને રોકડ લઇ ફરાર
રાજુલા તાલુકાના ધારેશ્વરમાં રહેતા 35 વર્ષે એક યુવાને બાબરાના શખ્સની મદદથી રાજકોટની એક યુવતી સાથે ફૂલહાર વિધિથી લગ્ન કર્યા બાદ આ યુવતી એક લાખની રોકડ…
View More રાજુલાના યુવક સાથે લગ્ન કરી રાજકોટની યુવતી દાગીના અને રોકડ લઇ ફરારરાજુલા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપીની ધરપકડ
સોશિયલ મીડિયામાં ચણિયાચોળી કપડાના વેચાણ માટે ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમથી ગ્રાહકોને આકર્ષીને પૈસા પડાવતા હતા જિલ્લાઓમા સાયબર ફ્રોડને અંજામ આપનાર આરોપીઓને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા…
View More રાજુલા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપીની ધરપકડરાજુલા તાલુકાના દાતરડી ગામનો સામટીલા બ્રિજ બંધ કરવામાં આવ્યો
ગંભીરા પુલ ના ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જર્જરિત બ્રીજ હોય તેનો સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ બિસ્માર બ્રિજ બંધ કરવામાં આવ્યા ત્યારે આવો જ એક…
View More રાજુલા તાલુકાના દાતરડી ગામનો સામટીલા બ્રિજ બંધ કરવામાં આવ્યોરાજુલાના ઉછેયા ગામના ઘોઘમવાડી વિસ્તારમાંથી દેશી દારૂની ફેકટરી પકડાઇ
એક લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજુલા તાલુકાના ઉછેયા…
View More રાજુલાના ઉછેયા ગામના ઘોઘમવાડી વિસ્તારમાંથી દેશી દારૂની ફેકટરી પકડાઇમુળ રાજુલાની પરિણીતા પર પોલીસ કર્મીનું અવારનવાર દુષ્કર્મ
પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો મુળ રાજુલા તાલુકાના મોભીયાણા ગામની અને હાલમાં સુરતમાં રહેતી એક પરિણિતા સાથે ડુંગર પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ તપાસના બહાને પરિચય…
View More મુળ રાજુલાની પરિણીતા પર પોલીસ કર્મીનું અવારનવાર દુષ્કર્મરાજુલામાં ચાલતી આંગણવાડીના એક વર્ષના મકાનના ભાડા બાકી
ગુજરાત સરકાર દ્રારા વારંવાર કહેવામાં આવે છે મહિલા સન્માન ને મહિલા રોજગાર ની વાત કરે છે ત્યારે અમરેલી જિલ્લા ના રાજુલા માં જે હાલમાં…
View More રાજુલામાં ચાલતી આંગણવાડીના એક વર્ષના મકાનના ભાડા બાકીરાજુલાનાં વાવડી ગામનાં પાટિયા પાસે 5.32 લાખનાં શંકાસ્પદ ડીઝલ સાથે ઇસમ ઝડપાયો
પોલીસે 10 ટીપણા ડીઝલ અને બોલેરો ગાડી કબજે કરી તા.26/06/2025 ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા નાઓની સુચન મુજબ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ રાજુલા પો.સ્ટેના ગ્રામ્ય…
View More રાજુલાનાં વાવડી ગામનાં પાટિયા પાસે 5.32 લાખનાં શંકાસ્પદ ડીઝલ સાથે ઇસમ ઝડપાયોરાજુલાના ખાખબાઇ ગામના ખેડૂતનું પાણીમાં ડૂબી જતા મોત
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના 60 વર્ષીય ખેડૂત જેરામભાઈ દેવશીભાઈ હડીયાનો મૃતદેહ ધાતરવડી નદીમાંથી મળી આવ્યો છે. જેરામભાઈ ગઈકાલે સવારે 10 વાગ્યે વાડી વિસ્તારમાંથી ઘરે પરત…
View More રાજુલાના ખાખબાઇ ગામના ખેડૂતનું પાણીમાં ડૂબી જતા મોત