ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ બોરડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ ગીરીશભાઈ…
View More કાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોનું પાણીનું પરબ બંધ, મુસાફરો પરેશાનrajkot
4 મકાનમાં તસ્કરો ત્રાટકયા : ઘરેણાં અને રોકડની ચોરી
રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં કોલકી રોડ પર રેલ કર્મચારીનાં મકાન સહીત અલગ અલગ સોસાયટીનાં ચાર મકાનમા તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાથી ઘરેણા અને રોકડની ચોરી…
View More 4 મકાનમાં તસ્કરો ત્રાટકયા : ઘરેણાં અને રોકડની ચોરીમોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયા
જાહેરમાં બખેડો કરનાર બન્ને શખ્સ સામે પોલીસમાં ફરિયાદ રાજકોટમાં પોલીસની ઓસરી ગયેલી ધાકના કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. છરી જેવા હથિયારો સાથે લુખ્ખાઓ રાહદારીઓને ગાળો…
View More મોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયા28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાન
રાજકોટમાં માધાપર ચોકડી પાસે ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ફજેતો, પોલીસે છના લગ્ન સંપન્ન કરાવ્યા રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આજે ઋષિવંશી…
View More 28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાનરાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થતાં પોલીસે કરાવ્યા યુગલોના ઘડિયા લગ્ન, કરિયાવર સામાજિક આગેવાનોએ આપ્યો
રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતાં જાનૈયાઓ રળઝી પડ્યા…
View More રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થતાં પોલીસે કરાવ્યા યુગલોના ઘડિયા લગ્ન, કરિયાવર સામાજિક આગેવાનોએ આપ્યોરાજકોટના NRI મહિલાની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડ
વેરાવળ પાસેની જમીનનો ઓરિજિનલ દસ્તાવેજ ભત્રીજાને આપ્યો હતો: અમેરિકા રહેતા મહિલાની ફરિયાદ: ખોટી પાવર ઓફ એટર્ની બનાવી ભત્રીજા સહિત સાત લોકોએ કાવતરું કરી બોગસ દસ્તાવેજ…
View More રાજકોટના NRI મહિલાની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડહું ઉપર જાવ છું; પિતાને ફોન કરી ઇન્સ્ટા. કવીન તોફાની રાધાનો આપઘાત
રાજકોટમાં પરિવારથી અલગ રહેતી રાધા ધામેચાએ પિતા પહોંચે તે પહેલાં ભાડાના મકાનમાં ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી રાજકોટમા છેલ્લા પ વર્ષથી પરીવારથી અલગ રહેતી અને…
View More હું ઉપર જાવ છું; પિતાને ફોન કરી ઇન્સ્ટા. કવીન તોફાની રાધાનો આપઘાતફરવા જવા મુદ્દે ઝઘડો થતા દંપતીએ સજોડે ફિનાઇલ પી લીધું
શાપરમાં બનેલી ઘટના : બંનેને ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયા શાપર – વેરાવળમા રહેતી પરણીતાએ ફરવા જવાની જીદ પકડતા પતિએ હાલ પૈસા નહીં હોવાથી ફરવા…
View More ફરવા જવા મુદ્દે ઝઘડો થતા દંપતીએ સજોડે ફિનાઇલ પી લીધું‘ હું જાઉં છું…’ રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ-ક્વીન તરીકે જાણીતી યુવતીએ પિતાને ફોન કરી કર્યો આપઘાત
રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ-ક્વીન તરીકે જાણીતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી. ઇન્સ્ટાગ્રામ…
View More ‘ હું જાઉં છું…’ રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ-ક્વીન તરીકે જાણીતી યુવતીએ પિતાને ફોન કરી કર્યો આપઘાતક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું, રાકેશ રાજદેવ સહિત 16 સામે ગુનો
વોન્ટેડ બુટલેગર વિનોદ સિંધી, ટોમી ઉંઝા, કેતન દેસાઇ, રાજકોટના મીત સહિતના મોટા બુકીઓના નામ ખુલ્યા અમદાવાદના નવા શાહીબાગમાં બુકી હરેશ સિંધીના ઘર ઉપર SMCનો…
View More ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું, રાકેશ રાજદેવ સહિત 16 સામે ગુનો