શહેરના 150 ફૂટ રીંગરોડ પર ચંદ્રપાર્કમાં રહેતા અને જીયાણા ગામના મહિલા પોસ્ટ માસ્તરે નોકરી દરમિયાન સ્થાનિક લોકોના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા…
View More જીયાણાના મહિલા પોસ્ટ માસ્તરનો અધિકારી અને ગામના શખ્સોના ત્રાસથી આપઘાતનો પ્રયાસrajkot
RMCની સોલિડ વેસ્ટ શાખામાં ‘ઓફિસ પોલિટિકસ’થી કંટાળી જઇને શાખા અધિકારીએ રાજીનામું ધરી દીધું
આંતરિક રાજકારણ માત્ર રાજકીય પક્ષોમાં જ હોય તેવુ નથી હોતુ. નોકરિયાત વર્ગમાં પણ હોય છે, પછી તે કોર્પોરેટ કલ્ચર હોય કે સરકારી એકમ. આવુ જ…
View More RMCની સોલિડ વેસ્ટ શાખામાં ‘ઓફિસ પોલિટિકસ’થી કંટાળી જઇને શાખા અધિકારીએ રાજીનામું ધરી દીધુંસૌરાષ્ટ્ર યુનિ.ના બે ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણરૂૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યમાંથી માત્ર બે ખેલાડીઓની ભારતીય બીચ હેન્ડબોલ ટીમમાં પસંદગી થઈ હતી અને ગૌરવની વાત એ…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના બે ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગીસાંસદ રૂપાલાની અધ્યક્ષતામાં ‘દિશા’ સમિતિની બેઠક સંપન્ન
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલાની અધ્યક્ષતામાં ’દિશા’ સમિતિ (ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટી)ની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે મેયર નેહલભાઈ શુક્લા, જિલ્લા…
View More સાંસદ રૂપાલાની અધ્યક્ષતામાં ‘દિશા’ સમિતિની બેઠક સંપન્નહરિધવા રોડ પર થાર ચાલકનો આતંક, ત્રણ કાર અને વીજ થાંભલાને લીધા અડફેટે
શહેરના હરિધવા માર્ગ પર આજે નવનીત હોલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ’થાર’ કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર,…
View More હરિધવા રોડ પર થાર ચાલકનો આતંક, ત્રણ કાર અને વીજ થાંભલાને લીધા અડફેટેલાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો
શહેરના આજીડેમ વિસ્તાર હેઠળના લાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત રાત્રિના સુમારે આ…
View More લાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલોપોલીસ હેડકવાર્ટરમાં નવનિર્મિત રાઇફલ શૂટિંગ વિભાગમાં વાયરિંગ કરતાં યુવકનું વીજશોકથી મોત
શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં નવનિર્મિત ફાયફલ શૂટિંગ વિભાગમાં મોડી રાત્રે ઈલેક્ટ્રીક કામ કરતા યુવકને વીજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકનું મોત નીપજતા પરિવારમાં…
View More પોલીસ હેડકવાર્ટરમાં નવનિર્મિત રાઇફલ શૂટિંગ વિભાગમાં વાયરિંગ કરતાં યુવકનું વીજશોકથી મોતશાપર વેરાવળમાં ઉંધો ગેસ ચડતા યુવતીનું નીપજ્યું મોત
શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં રહેતી યુવતીએ રાત્રે નોનવેજની મીજબાની માણયા બાદ સવારે દહીં રોટલી ખાધી હતી. ત્યારે બાદ તેની તબિયત લથડતા ઉંઘો ગેસ ચડતા સારવાર…
View More શાપર વેરાવળમાં ઉંધો ગેસ ચડતા યુવતીનું નીપજ્યું મોતકોઠારિયામાં યુવાને માનસિક બીમારીથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી કર્યો આપઘાત
શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા 25 વારીયા ક્વાર્ટરમાં રહેતાં વીસ વર્ષના યુવાને ડીશ-વાસણ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતું લિક્વીડ પી લેતાં ઝેરી અસર થતાં મોત…
View More કોઠારિયામાં યુવાને માનસિક બીમારીથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી કર્યો આપઘાતમેટોડા GIDCમાંથી મધ્યપ્રદેશના બે શ્રમિકો 29 હજારના ગાંજા સાથે ઝડપાયા
ઔદ્યોગિક ક્ષેત્ર મેટોડા જીઆઇડીસીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જીઆઇડીસી ગેટ નંબર 2 અને 3 ની વચ્ચે આવેલા ’એડવીક હાઇટેક’ નામના કારખાનાની ઓરડીમાં બાતમીના આધારે દરોડો…
View More મેટોડા GIDCમાંથી મધ્યપ્રદેશના બે શ્રમિકો 29 હજારના ગાંજા સાથે ઝડપાયા