શહેરમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જૂના માર્કેટ યાર્ડ નજીક હાઇવે પર…
View More જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોતrajkot
મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપ
શહેરના કુબલીયા પરામાં રહેતો યુવાન ગઇકાલે મિત્રો સાથે આજીનદીમાં ન્હાવા ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન આજે…
View More મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપલઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાન
9 વર્ષ પહેલાં ઘરમાં ઘુસીને ગોળીબાર કરી પિતા-પુત્રની હત્યા કરી’તી શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન, લઘુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્બર…
View More લઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાનરાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !
વડોદરાના ગઠિયા વિરૂધ્ધ અગાઉ માંજલપુર પોલીસમાં ગુનો નોંધાઇ ચુકયો છે : પોતે કરોડપતિ હોય તેવી ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરતો હતો વડોદરાના ભેજાબાજે પોતાનું નામ બદલીને…
View More રાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !ધો-12 સાયન્સના છાત્રને સહપાઠીઓએ પટ્ટાથી માર માર્યો
SOS સ્કૂલમાં દોઢ વર્ષ પૂર્વેની ઘટનાનો ખાર રાખી હોસ્ટેલના રૂમમાં બોલાવી માર માર્યાનો 8 વિદ્યાર્થી સામે આક્ષેપ ગુજરાતમાં હોસ્ટલોમા વિદ્યાર્થીઓ પર અત્યારની ઘટનામા સતત વધારો…
View More ધો-12 સાયન્સના છાત્રને સહપાઠીઓએ પટ્ટાથી માર માર્યોરૂા. 45.16 લાખનો વાહન ટેક્સ નહીં ભરનાર 18 કંપનીને આરટીઓની નોટિસ
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વાર કંપનીના નામે ચાલતા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે 18 કંપનીને ટેક્સ ડિફોલ્ટર નોટિસ આપી ટેક્સ ભરપાઈ…
View More રૂા. 45.16 લાખનો વાહન ટેક્સ નહીં ભરનાર 18 કંપનીને આરટીઓની નોટિસરૂડાનું રૂા. 297.41 કરોડનું બજેટ મંજૂર
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક આજે યોજાઈ હતી. જેમાં નાણાકીય વર્ષ 2025-26ના બજેટ અંગે ચર્ચા હાથ ધર્યા બાદ રૂા. 297.41 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર…
View More રૂડાનું રૂા. 297.41 કરોડનું બજેટ મંજૂરસિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગ દ્વારા રૂા.96.57 લાખની વસૂલાત
મનપાના વેરાવિભાગ દ્વારા સીલીંગ ઝુંબેશ હાથ ધરી આજે વધુ 23 મિલ્કત સીલ કરી 2 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 96.57 લાખની વેરા વસુલાત…
View More સિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગ દ્વારા રૂા.96.57 લાખની વસૂલાતરૂડાની બે આવાસ યોજનામાં દસ્તાવેજ ન બનાવતા 23 લાભાર્થીની ફાળવણી રદ
ઓમ હાઉસિંગ સોસાયટી અને બાલાજી હાઉસિંગ સોસાયટીમાં તંત્ર દ્વારા કાર્યવાહી રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂડા વિસ્તારમાં બનાવવામાં આવેલ આવાસ યોજનાના ક્વાટરની ફાળવણી કર્યા…
View More રૂડાની બે આવાસ યોજનામાં દસ્તાવેજ ન બનાવતા 23 લાભાર્થીની ફાળવણી રદ26મીએ મુખ્યમંત્રીના હસ્તે 575 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મહાનગરપાલિકાના અલગ અલગ 500 કરોડના તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 75 કરોડના પ્રોજેક્ટ કાર્યરત થશે કટારિયા સર્કલ બ્રિજ, સ્પોર્ટ કોમ્પલેક્સ, ઘંટેશ્ર્વરથી કોરાટ ચોકડી સુધીનો ફોરલેન…
View More 26મીએ મુખ્યમંત્રીના હસ્તે 575 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત