ટેન્ડર વગર છાપકામ કરાવ્યા બાદ ફાઈલ કમિશનર પાસે પહોંચી પરંતુ સહી ન થતાં એજન્સીના પૈસા સલવાયા મહાનગરપાલિકાના દરેક કામ માટે ટેન્ડર પદ્ધતિ અમલમાં છે જે…
View More વિવાદાસ્પદ કેલેન્ડરોનું રૂા.1.90 કરોડનું બિલ લટક્યુંrajkot
રાજકોટ જિલ્લા પંચાયતનું રૂા.1091.64 કરોડનું પૂરાંતવાળું બજેટ મંજૂર
પાંચ ઠરાવો મંજૂર કરાયા: કરબોજ વગરના અંદાજપત્રને બહાલી : પંચાયતના વિકાસ કામો માટે 10.80 કરોડની જોગવાઇ, આદિજાતિના શિક્ષણ પાછળ રૂા.20 લાખ વપરાશે, આરોગ્યમાં 10 લાખનો…
View More રાજકોટ જિલ્લા પંચાયતનું રૂા.1091.64 કરોડનું પૂરાંતવાળું બજેટ મંજૂરરાજકોટ સિવિલમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપ
જસદણનાં ગઢડીયા ગામે રહેતી પરણીતાને બેભાન હાલતમા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા પરણીતાને સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. પરણીતાનાં મોતને…
View More રાજકોટ સિવિલમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપસોમવારે રાજકોટમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ અથવા UCC () લાગુ કરવામાં આવશે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર…
View More સોમવારે રાજકોટમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની બેઠકગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશની નિમણૂકના પ્રસ્તાવને મળી મંજૂરી
સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટના પૂર્વ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ યુ.ટી દેસાઈ…
View More ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશની નિમણૂકના પ્રસ્તાવને મળી મંજૂરીરાજકોટ જિલ્લામાં સરકારી કરતાં 10 ગણી ખાનગી શાળા
43 માધ્યમિક સરકારી સ્કૂલો સામે 432 સેલ્ફાઇનાન્સ સ્કૂલો: વિધાનસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના પ્રશ્ર્નનો જવાબ આપતી સરકાર રાજકોટ જિલ્લામાં ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે. જયારે…
View More રાજકોટ જિલ્લામાં સરકારી કરતાં 10 ગણી ખાનગી શાળાઆ રોડ પર આવશો તો જીવતા નહીં છોડું, ધો. 12ના છાત્ર પર બે લુખ્ખાનો હુમલો
શહેરનાં યુનિ. રોડ સમરસ હોસ્ટેલ રોડ પરથી પોતાના ઘરે જતા બે મિત્રોને સ્કુટર પર આવેલા બે શખ્સોએ કેમ ગાળ બોલ્યો કહી માથાકુટ કરી હતી…
View More આ રોડ પર આવશો તો જીવતા નહીં છોડું, ધો. 12ના છાત્ર પર બે લુખ્ખાનો હુમલોમનપાના જુનિયર કલાર્ક સંવર્ગની 128 જગ્યા માટે બે વર્ષ બાદ લેવાશે પરીક્ષા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી…
View More મનપાના જુનિયર કલાર્ક સંવર્ગની 128 જગ્યા માટે બે વર્ષ બાદ લેવાશે પરીક્ષાRTO દ્વારા બાઇક માટે PE અને કારની PD સિરિઝ જાહેર
મોટરકારનાં ગોલ્ડ-સિલ્વર નંબરનું 29મી અને મોટર સાઇકલનું 30મીથી રી-ઓક્શન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર કાર પ્રકારના વાહનોની જીજે-03-પીડી સિરીઝના બાકી રહેતા ગોલ્ડ-સીલ્વર નંબરનું 29મીએ…
View More RTO દ્વારા બાઇક માટે PE અને કારની PD સિરિઝ જાહેરઅગ્નિકાંડ: મનપાના ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અપ્રમાણસર મિલકતના ગુનામાં જામીન મુક્ત થવા કરેલી અરજીમાં મુદત પડી: 9મી એપ્રિલે સુનાવણી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા…
View More અગ્નિકાંડ: મનપાના ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ