મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે લોકોની સમસ્યાનો હલ કાઢી બજેટમાં જોગવાઈ કરી રાજકોટ શહેરમાં વસ્તીના પ્રમાણમાં આધારકાર્ડ કેન્દ્ર ઓછા હોવાથી મહાનગરપાલિકાની…
View More વોર્ડ ઓફિસો પર તા.1થી આધારકાર્ડની કામગીરી થશે શરૂrajkot
બસપોર્ટમાં રેલિંગ યાત્રિકો માટે જોખમી
રાજકોટના એસટી બસપોર્ટ પરની પ્લેટફોર્મ નંબર 6, 9, 11 અને 15 તમામ રેલિંગો જે મુસાફરોની માટે સલામતીની વ્યવસ્થા માટે રાખવામાં આવી છે પરંતુ આ…
View More બસપોર્ટમાં રેલિંગ યાત્રિકો માટે જોખમીઅધ્યાપકોનો લાખોમાં પગાર, કોર્સ અધુરો હોવાની ભવનોમાં બૂમરાણ
અભ્યાસક્રમ પુરો થયો ન હોય પેપરમાં મુશ્કેલી પડશે, પરીક્ષા મોડી લેવા વિદ્યાર્થીઓની કુલપતિને રજુઆત અંગ્રેજી, ફિઝિકસ, ઇલેકટ્રોનિક ભવનની પરીક્ષા 27 માર્ચના બદલે 11 એપ્રિલે લેવા…
View More અધ્યાપકોનો લાખોમાં પગાર, કોર્સ અધુરો હોવાની ભવનોમાં બૂમરાણનામચીન માજીદ અને ઇશોભાની મિલકતો પર પણ બુલડોઝર પહોંચ્યા
પીજીવીસીએલ અને કોર્પોરેશનને સાથે રાખી પોલીસ શહેરના 1પ જેટલા લિસ્ટેડ ગુનેગારોની મિલકતો ઉપર બુલડોઝર ફેરવવાની તૈયારી : ગુજસીટોકના આરોપીનું વીજ જોડાણ કટ જંગલેશ્ર્વરના નામચીન…
View More નામચીન માજીદ અને ઇશોભાની મિલકતો પર પણ બુલડોઝર પહોંચ્યાનાનાભાઈના ખિસ્સામાંથી મિત્રએ 400 રૂપિયા કાઢી લીધા : મોટાભાઈએ પરત માગતા હુમલો
શહેરમાં શિવાજી નગરમાં રહેતા યુવાને નાનાભાઈના ખિસ્સામાંથી 400 રૂપિયા કાઢી લેનાર મિત્ર પાસે રૂપિયા પરત માંગતા મિત્રોએ ઝઘડો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે…
View More નાનાભાઈના ખિસ્સામાંથી મિત્રએ 400 રૂપિયા કાઢી લીધા : મોટાભાઈએ પરત માગતા હુમલોમેટોડામાં પૈસાની લેતી-દેતીમાં પરિણીતા ઉપર સાસુ-સસરા અને દિયરનો હુમલો
મેટોડામા પૈસાની લેતી દેતીમા પરણીતા પર સાસુ, સસરા અને દીયરે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામા આવી હતી.આ બનાવ અંગે પોલીસમાથી…
View More મેટોડામાં પૈસાની લેતી-દેતીમાં પરિણીતા ઉપર સાસુ-સસરા અને દિયરનો હુમલોસદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસ
શહેરના સદરબજારમાં રહેતા ગેરેજ સંચાલક આધેડે આર્થિક ભીંસથી કંટાળી જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા…
View More સદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસમાંડા ડુંગરમાં ગૃહકલેશથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારમાં રહેતા યુવાને ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાઈ…
View More માંડા ડુંગરમાં ગૃહકલેશથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસનીલકંઠ પાર્કના કારખાનેદારને ગુંદાવાદિના વ્યાજખોરનો ત્રાસ: પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ભક્તિનગરમાં વ્યાજખોર વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ મુજબ,કોઠારીયા રોડ પરના નિલકંઠ…
View More નીલકંઠ પાર્કના કારખાનેદારને ગુંદાવાદિના વ્યાજખોરનો ત્રાસ: પોલીસે ગુનો નોંધ્યોસાડીની દુકાનમાં 13.62 લાખ અને જવેલરીની ઓફિસમાં થયેલી 10.81 લાખની ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાચ
દિવાનપરામાં ચોરી કરનાર રાજસ્થાની શખ્સ ઝડપાયો, મોટોદલ્લો લઇ સૂત્રધાર ભાગી ગયો: સોની વેપારને ત્યાં ચોરી કરનાર તસ્કરની ધરપકડ શહેરના દીવાનપરામાં આવેલી મનાલી ટેકસટાઈલ નામની…
View More સાડીની દુકાનમાં 13.62 લાખ અને જવેલરીની ઓફિસમાં થયેલી 10.81 લાખની ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાચ