રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઇકાલે દરોડો પાડવામાં આવ્યા બાદ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા તથા…
View More PDU સિવિલ હોસ્પિટલના દર્દીઓના ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટrajkot
ગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકાર
વિંછીયા પંથકમાંથી ધર્મના નામે આચરવામાં આવેલા શારીરિક અને આર્થિક શોષણનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાને જ્ઞાની અને “ગુરુ” ગણાવતા એક શખ્સે પરણિતા…
View More ગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકારહોમગાર્ડ જવાને કેન્સરની બીમારીથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
શહેરમાં ભગવતીપરામાં આવેલા ત્રિમૂર્તિ ચોક વિસ્તારમાં રહેતા તુષારભાઈ જેન્તીભાઈ લોખીલ નામના 26 વર્ષના યુવાને ગઈ કાલે રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘરેથી નીકળી…
View More હોમગાર્ડ જવાને કેન્સરની બીમારીથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાતસોની બજારના વેપારીનું 1 કરોડનું સોનું ઓળવી જનાર ઝડપાયો, દેણામાં આવી ગયાનું રટણ
રાજકોટ શહેરના જાણીતા સોની બજાર વિસ્તારમાં અંદાજે ₹1.05 કરોડની કિંમતનું સોનું ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ…
View More સોની બજારના વેપારીનું 1 કરોડનું સોનું ઓળવી જનાર ઝડપાયો, દેણામાં આવી ગયાનું રટણટંકારાના ભુંદડા ગામે પ્રેમી સાથે ભાગેલી 12 વર્ષની તરૂણીએ પરત ફરી ઝેરના પારખા કર્યા
મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના ભૂંદડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારની 12 વર્ષની તરૂણી એકાદ માસ પૂર્વે પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ચાર…
View More ટંકારાના ભુંદડા ગામે પ્રેમી સાથે ભાગેલી 12 વર્ષની તરૂણીએ પરત ફરી ઝેરના પારખા કર્યામાલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધો
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામમાં રહેતી 19 વર્ષની યુવતિને તેના પિતાએ રાતે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે…
View More માલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધોપંચાયત ચોકમાં મિત્ર સાથેની બોલાચાલીમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોક પાસે જૂની બોલાચાલીની અદાવતમાં એક 17 વર્ષીય વિદ્યાર્થી પર બે શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં…
View More પંચાયત ચોકમાં મિત્ર સાથેની બોલાચાલીમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરી વડે હુમલોનવરાત્રીમાં ખાનગી જાસૂસોની માંગ વધી, એક દિવસથી લઇને સીઝન સુધીના પેકેજો
નવરાત્રી એટલે આસ્થા, ઉત્સાહ અને રાસ-ગરબાનો મહાપર્વ. ગુજરાત સહિત દેશભરમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે. પરંતુ, આ ભક્તિભાવના માહોલ વચ્ચે એક નવો…
View More નવરાત્રીમાં ખાનગી જાસૂસોની માંગ વધી, એક દિવસથી લઇને સીઝન સુધીના પેકેજોહોર્ન મારવા બાબતે સાળા-બનેવી પર છરી અને પાઇપ વડે હુમલો
રાજકોટ શહેરના દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા અને ભંગાર બજારમાં છૂટક મજૂરી કામ કરતા 26 વર્ષીય શબીર વહાબભાઈ મીરજા નામના યુવક પર હોર્ન મારવા જેવી સાધારણ…
View More હોર્ન મારવા બાબતે સાળા-બનેવી પર છરી અને પાઇપ વડે હુમલોમાલિયાસણમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત, ગભરાયેલો પતિ મૃતદેહને વતન ખંભાત લઈ ગયો
શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જામનગર બાયપાસ રોડ પર ક્રિષ્ના હોટલ નજીક માલિયાસણ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક ઘટના સામે આવી છે. મૂળ આણંદ…
View More માલિયાસણમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત, ગભરાયેલો પતિ મૃતદેહને વતન ખંભાત લઈ ગયો