મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત આજે ત્રણેય ઝોનમાં પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા 21 વેપારીઓને રૂા. 5,550નો દંડ ફટકારી સ્થળ પરથી…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 21 વેપારીને 5550નો દંડrajkot
ભૂતખાના ચોક પાસે સિટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બબાલ પૂર્વે પોલીસ પહોંચી ગઇ
રાજકોટ શહેરમા તાજેતરમા ઇન્દીરા સર્કલ પાસે સીટી બસનાં ચાલકે બેફામ બસ દોડાવી અને 4 નિર્દોષ વ્યકિતનો ભોગ લીધો હતો. આ ઘટના બાદ ચાલકની ધરપકડ કરી…
View More ભૂતખાના ચોક પાસે સિટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બબાલ પૂર્વે પોલીસ પહોંચી ગઇરાજકોટના 17 પ્રવાસીઓ હજુ કાશ્મીરમાં
વહીવટીતંત્ર દ્વારા હેમખેમ પરત લાવવા વ્યવસ્થા, સરકારે ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ભયાનક ઘટનામાં…
View More રાજકોટના 17 પ્રવાસીઓ હજુ કાશ્મીરમાંબેડી ચોકડી પાસેથી 47 હજારનો દારૂ બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
પોલીસે દારૂ અને કાર મળી રૂા.5.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: એક ફરાર શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસેથી પોલીસે બાતમીના આધારે 47 હજારનો…
View More બેડી ચોકડી પાસેથી 47 હજારનો દારૂ બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોકુવાડવાના જારિયા ગામે વૃદ્ધ પુલ પરથી પટકાયા
જિલ્લા પંચાયતમાં કામ કરતા શ્રમિક પર દિવાલ પડતા ઈજા કુવાડવાના જારિયા ગામે રહેતા વૃદ્ધ સંધ્યા ટાણે વાડીએથી ઘરે જતા હતા ત્યારે અકસ્માતે પુલ પરથી નિચે…
View More કુવાડવાના જારિયા ગામે વૃદ્ધ પુલ પરથી પટકાયાસિટીબસનો ભોગ બનેલ મહિલાના પતિ અને પુત્રીને પાંચ માસ બાદ પણ વળતર મળ્યું નથી
રાજકોટમાં તાજેતરમાં ઈન્દિરા સર્કલ પાસે સિટીબસ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થતાં મહા નગરપાલિકા દ્વારા મૃતકોના વારસદારોને તાબડતોબ રૂા. 15 લાખની સહાય આપવામાં આવી હતી. પરંતુ…
View More સિટીબસનો ભોગ બનેલ મહિલાના પતિ અને પુત્રીને પાંચ માસ બાદ પણ વળતર મળ્યું નથીકાલે વિશ્ર્વ મેલેરિયા દિવસ, વોર્ડવાઈઝ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન
વિશ્વ મેલેરિયા દિવસની શરૂૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થાની વિશ્વ આરોગ્ય એસેમ્બલીના 60 માં સત્રમાં મે 2007 માં થઇ હતી. સંસ્થાનો ઉદેશ્ય મેલેરિયા શિક્ષણ અને જાગરૂૂકતાને પ્રોત્સાહન…
View More કાલે વિશ્ર્વ મેલેરિયા દિવસ, વોર્ડવાઈઝ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજનકાર ભાડે લઇ મુંબઈથી 12.89 લાખનું ડ્રગ્સ લાવનાર પેડલર ઝડપાયો
શહેરના નવા 150 ફૂટ રિંગરોડ પરથી એસઓજીની ટીમે રાણાવાવના પેડલરને 12.89 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.રાણાવાવનો શખ્સ અગાઉ જામગનરમાં બે વખત ડ્રગ્સ સાથે…
View More કાર ભાડે લઇ મુંબઈથી 12.89 લાખનું ડ્રગ્સ લાવનાર પેડલર ઝડપાયોમવડીમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
મવડી વિસ્તારમા રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો છે યુવાન ઝેરી ટીકડા ખાઇ સુભાષનગરમા પ્રેમીકાનાં…
View More મવડીમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસકટારિયા કારના શોરૂમનો સેલ્સમેન ગ્રાહકની 3.47 લાખની રોકડ ચાંઉ કરી જતાં નોંધાતો ગુનો
કાર ખરીદી માટે ત્રણ ગ્રાહકે એડવાન્સ આપેલા પૈસા સેલ્સમેને વાપરી નાખ્યા, છેતરપિંડીની ફરિયાદ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા કટારીયા શોરૂૂમમાં કાર ખરીદવા માટે ગ્રાહકના એડવાન્સ…
View More કટારિયા કારના શોરૂમનો સેલ્સમેન ગ્રાહકની 3.47 લાખની રોકડ ચાંઉ કરી જતાં નોંધાતો ગુનો