જૂનાગઢ, અમરેલી, દીવ, પોરબંદર, સોમનાથના મુસાફરોના બસપોર્ટના ધક્કા બંધ થશે: વડી કચેરીમાં દરખાસ્ત કરાઈ ગોંડલ રોડ પર આવેલ એસટી વર્કશોપની જૂની ઇમારત તોડી અને ત્યા…
View More એસટી વર્કશોપમાં નિર્માણ પામશે સેટેલાઇટ બસ સ્ટેશનrajkot
રાત્રીના રોજી રોટી કમાતા ધંધાર્થીના પેટ પર ડંડા પછાડતી પોલીસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવે છે કે, રાજકોટમાં રાત્રિ દરમિયાન પોતાનો ધંધો પ્રમાણિકપણે કરતા નાના વેપારીઓ અને લારી ગલ્લા, પાથરણા વાળા, હોટલ…
View More રાત્રીના રોજી રોટી કમાતા ધંધાર્થીના પેટ પર ડંડા પછાડતી પોલીસરાજકોટ જિલ્લામાં તમામ વહીવટી કામગીરી ઓનલાઇન કરતા કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તમામ પ્રકારની વહીવટી કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે જેમાં આગામી સમયમાં હવે ઈ -સરકાર પર તમામ કામગીરી ઓનલાઈન…
View More રાજકોટ જિલ્લામાં તમામ વહીવટી કામગીરી ઓનલાઇન કરતા કલેક્ટરભીસ્તીવાડ અને બાલાજી હોલ પાસે ડેરીમાં ચાલતી દારૂની મહેફીલમાં દરોડો, આઠ ઝડપાયા
શહેરના ભીસ્તીવાડ પાસે વાલ્મીકી આવાસ યોજનામાં જાહેરમાં અને બાલાજી હોલ પાસે દુધની ડેરીમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વેપારી અને ત્રણ…
View More ભીસ્તીવાડ અને બાલાજી હોલ પાસે ડેરીમાં ચાલતી દારૂની મહેફીલમાં દરોડો, આઠ ઝડપાયાતું કામ કરતી નથી, લગ્નના છ મહિનામાં પરિણીતાને સાસુ સહિતના સાસરિયાનો ત્રાસ
રવિ પાર્કમાં રહેતા પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સામે પોલીસમાં ફરિયાદ કાલાવડ રોડ પર રવિ પાર્ક શેરી નં.6માં તેમના માવતરે રહેતા હર્ષિતાબા સહદેવસિંહ જાડેજા (ઉ.31) એ…
View More તું કામ કરતી નથી, લગ્નના છ મહિનામાં પરિણીતાને સાસુ સહિતના સાસરિયાનો ત્રાસવડોદરાના એકાઉન્ટન્ટ પાસે 69 લાખ ટ્રાન્સફર કરવાના કેસમાં રાજકોટના બે ઝડપાયા
કંપનીના માલિકનો ફોટો વોટ્સએપમાં મૂકી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં વડોદરાના સમા વિસ્તારની કંપનીના માલિકનો ફોટો વોટ્સએપના પ્રોફાઇલમાં મૂકી એકાઉન્ટન્ટ પાસે રૂૂ. 69 લાખ ટ્રાન્સફર કરી…
View More વડોદરાના એકાઉન્ટન્ટ પાસે 69 લાખ ટ્રાન્સફર કરવાના કેસમાં રાજકોટના બે ઝડપાયામુંજકા ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં કપડા સુકવવાનું સ્ટેન્ડ હટાવવાનું કહેતા દીયર-ભોજાઈને માર માર્યો
પાડોશમાં રહેતા માતા-પુત્ર સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ મુંજકા ચોકડી પાસે આવેલા હાઉસિંગ બોર્ડના ક્વોટરમાં રહેતા દીનાબેન ઉર્ફે જયોતીબેન જગદીશભાઈ પરમાર(ઉ.વ.45) એ કપડાનું સ્ટેન્ડ ચાલવાના…
View More મુંજકા ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં કપડા સુકવવાનું સ્ટેન્ડ હટાવવાનું કહેતા દીયર-ભોજાઈને માર માર્યોબસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
રાજકોટ બસપોર્ટ પાછળથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બનાસકાંઠાના કેરિયરને એસઓજીની ટીમે પકડી પાડી 95 હજારનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. રૂૂ.2 હજારના કમીશનથી ભાભરના ઇમરાન ઘાંચીએ મોકલ્યો…
View More બસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયોપહેલા લગ્નનું છૂટુુ થયું ત્યાંથી મળેલા 1 કરોડ લઈ આવ, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
મવડી મેઈન રોડ પર આસ્માન એવન્યુ બિલ્ડિંગમાં માવતરને ત્યાં છેલ્લા આઠેક મહિનાથી રહેતી ધારાબેન (ઉ.વ. 31)એ પતિ ઉતમ રમેશભાઈ ભાંખર, સાસુ-ભાનુબેન (રહે. બંને પેડક રોડ,…
View More પહેલા લગ્નનું છૂટુુ થયું ત્યાંથી મળેલા 1 કરોડ લઈ આવ, પરિણીતાને સાસરિયાનો ત્રાસ‘ગુજરાત મિરર’ ઇમ્પેકટ! શાસ્ત્રી મેદાનમાં તાબડતોબ સફાઇ શરૂ
કાટમાળના ઢગલા ઉપાડવા જેસીબી અને ડમ્પરો કામે લગાડાયા તૂટેલા ગેટનું સમારકામ કરી 24 કલાક સિકયુરિટી મુકવા કલેકટરનો આદેશ શહેરની શાન ગણાતા અને વચ્ચોવચ્ચ આવેલા કલેકટર…
View More ‘ગુજરાત મિરર’ ઇમ્પેકટ! શાસ્ત્રી મેદાનમાં તાબડતોબ સફાઇ શરૂ