ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલ સામે ગીતાંજલિ હોલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે મહિલા સહિત નવ શખ્સોને જુગારી રમતા ઝડપી લેવામાં આવ્યા હતા…
View More ભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયાrajkot
કોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયા
કુલ કેસ 172 પૈકી 58 દર્દી સારવાર હેઠળ: એક મહિલા દર્દી વેન્ટિલેટર પર શહેરમાં એક માસના કોરોનાના કેસમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે…
View More કોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયાસ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટી
ગ્રીનલેન્ડ ચોકડીએ હજારો લોકો ઊમટ્યા; અમૂક કાર્યકરો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા, વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનું વિમાન દુર્ઘટનામા અવસાન થતા…
View More સ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટીઆજીડેમ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 1.06 લાખનો દારૂ કબ્જે
મોટી ટાંકી ચોક પાસેથી 45 હજારના દારૂ સાથે બે રાજસ્થાની પકડાયા શહેરમા અલગ અલગ ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આજીડેમ…
View More આજીડેમ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 1.06 લાખનો દારૂ કબ્જેથોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલો
થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન નાના ભાઈની પત્ની ભાગી જતાં અપહરણ કરનાર શખ્સના ભાઈને પુછપરછ કરવા માટે ગયો હતો. ત્યારે ત્રણ શખ્સોએ છરી ધોકા વડે હુમલો…
View More થોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલોવિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવ
અમદાવાદમાં ગત ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થતા તેમની સોસાયટીના રહિશો તથા પારિવારિક મિત્રો આઘાતમાં છે. પાડોશીઓએ જણાવ્યું હતું કે,…
View More વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવઆપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશ
રોયલ પાર્કમાં માવતરે આવેલી પરિણીતાએ આઠ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ પરના રોયલ પાર્કમાં માવતરને ત્યાં રહેતી નિરાલીબેન નામની 29 વર્ષની પરિણીતાએ પતિ હિમાંશુ,…
View More આપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશઉદયનગરના યુવાને લોનના હપ્તા ચડી જતાં કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસના કારણે લોનના હપ્તા ચડી જતાં રામાપીર ચોકડી પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી…
View More ઉદયનગરના યુવાને લોનના હપ્તા ચડી જતાં કર્યો આપઘાતનો પ્રયાસપ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલો
ચુનારાવાડની ઘટના: યુવાને રાખડી બંધાવવાની ના પાડતા ત્રણ શખ્સો તિક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને તેના મિત્રએ પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું…
View More પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલોચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત
સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધીમાં કેન્દ્ર અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ રાજકોટ આવ્યા હોય પોલીસે પણ તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો…
View More ચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત