રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા નવનિર્મિત રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માત્ર ચાર દિવસ પહેલા જ બનાવવામાં…
View More લક્ષ્મીનગરમાં ચાર દી’ પહેલાં બનેલા રોડમાં લોટ, પાણી ને લાકડા, આંગળીના ટેરવે પોપડા ઉખડ્યાrajkot
રિંગ રોડથી કણકોટ જવાના રસ્તે બે -બે ફૂટના ખાડા, ભયંકર કીચડ
એન્જિનિયરિંગ કોલેજના છાત્રો સહિત હજારો વાહનચાલકોના જીવ ઉપર ઝળુંબતું જોખમ રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ-2 પર પરસાણા ચોકડીથી કણકોટ ગામ તરફ જતા માર્ગની હાલત…
View More રિંગ રોડથી કણકોટ જવાના રસ્તે બે -બે ફૂટના ખાડા, ભયંકર કીચડહળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો, 28.37 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, પાંચની શોધખોળ હળવદ માળીયા હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બટેટાની આડમાં છુપાવેલ…
View More હળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયોરાજકોટ પાસેથી 56.43 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ઘંટેશ્ર્વર પાસે રહેતાં ડ્રાઈવરની ધરપકડ, 71.63 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી 56.43…
View More રાજકોટ પાસેથી 56.43 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો‘ઓપરેશન સાયબર સ્ટોર્મ’ રાજકોટનાં 3 સહિત 35ની ધરપકડ
નવસારીમાં થયેલ 3 કરોડની છેતરપિંડી મામલે પોલીસનું ઓપરેશન; ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં 7 જિલ્લામાં દરોડા નવસારી જિલ્લામાં થયેલી રૂપિયા 3 કરોડની છેતરપીંડી મામલે તપાસ દરમિયાન…
View More ‘ઓપરેશન સાયબર સ્ટોર્મ’ રાજકોટનાં 3 સહિત 35ની ધરપકડરાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરી
રાજકોટમાં રેલનગરના સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતા મુળ જેતપુરનાં મહિલાના જેતપુર સ્થિત મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. સંતાનોને ભણાવવા માટે રાજકોટ આવેલા મહિલાના જેતપુર સ્થિત બંધ…
View More રાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરીદોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોત
રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, એકની એક પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યરભરમાં માતા-પિતાની બેદરકારીના કારણે માસુમ બાળકોના મોત નીપજ્યા હોવાની અનેક ઘટનાઓ…
View More દોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોતકેન્સરની બીમારીથી પત્નીનું અવસાન અને દેણું થઇ જતા પતિનો આપઘાતનો પ્રયાસ
વિશ્ર્વનગર કવાર્ટરમાં રહેતા યુવાને એસીડ પી લેતા સારવારમાં ખસેડાયો શહેરના મવડી વિસ્તારમાં આવેલા વિશ્ર્વનગર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…
View More કેન્સરની બીમારીથી પત્નીનું અવસાન અને દેણું થઇ જતા પતિનો આપઘાતનો પ્રયાસવાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોત
શ્રમિક પરિવારનો અઢી વર્ષનો પુત્ર રમતા રમતા ન્હાવા પડયો અને ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બહેન પણ ડૂબી ગઈ ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ અનરાધાર વરસવાનું શરૂ…
View More વાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોતબાપા સીતારામ ચોકમાં રસ્તા પર પડેલા ખાડાની પૂજા કરી વિરોધ
\રાજકોટ શહેરના મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે રોડની બિસ્માર સ્થિતિને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રોડ પર પડેલા…
View More બાપા સીતારામ ચોકમાં રસ્તા પર પડેલા ખાડાની પૂજા કરી વિરોધ