લોકમેળાને નિયમોનો ઓછાયો! સમયના અભાવે આયોજન પર સવાલ

રાઇડ્સ સંચાલકોનો સપષ્ટ સંકેત નિયમો હળવા કરે કે યથાવત રાખે હવે અમારી પાસે પૂરતો સમય જ નથી, સમયની સાથે કલેકટરને મળવાના દિવસો પણ લંબાતા આયોજન…

View More લોકમેળાને નિયમોનો ઓછાયો! સમયના અભાવે આયોજન પર સવાલ

મહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલો

શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલા મહિકાના પાટીયા નજીક રહેતી મહિલા ઉપર પતિ અને દીયરે ઝઘડો કરી છરીથી હુમલો કરતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં…

View More મહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલો

ગઢકા ગામે કૂવાનું કામ કરતાં મજૂરના માથે પથ્થર પડતાં મોત

શહેરની ભાગોળે આવેલા ગઢકા ગામે વાડીમાં કુવાનું કામ કરી રહેલા રાજસ્થાની મજૂર યુવાનનું માથે પથ્થર પડતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ…

View More ગઢકા ગામે કૂવાનું કામ કરતાં મજૂરના માથે પથ્થર પડતાં મોત

દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ

શનિવારે રાત્રે તસ્કર બેલડીએ આઠ દુકાનમાં ચોરીનો પ્રયાસ કરી બે દુકાનોમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી રાજકોટની દાણાપીઠમાં શનિવારે રાત્રે આઠેક દુકાનોમાં ચોર ત્રાટકતા…

View More દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ

સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુ: મહિલા સહિત પાંચ લોકોનાં મોત

બીમારી સબબ તમામને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળનું ચક્ર ફર્યુ હોય તેમ મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. જુદા…

View More સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુ: મહિલા સહિત પાંચ લોકોનાં મોત

પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો

શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાંથી રૂા.65 હજારનો સોનાનો ઢાળીયો ગુમ કરનાર તત્કાલીન એએસઆઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 1998માં ચોરીના ગુનામાં કબજે કરેલો સોનાનો…

View More પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો

ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા

મવડી પ્લોટ ઉદયનગર એક શેરી નંબર 20 પટેલ બેગ નામના ગોડાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડા પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂૂ.18…

View More ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા

શાપર-વેરાવળથી ઘર છોડી ગોંડલ આવેલા વૃધ્ધાનું પરિવાર સાથે મિલન

ગોંડલ નેશનલ હાઇવે ગુંદાળા રોડ પર આવેલ યમુના પાર્ક સોસાયટી પાસેથી એક વૃદ્ધ માજી સુનમુન હાલત માં બેઠા હોય સ્થાનિકોએ પૂછપરછ કરતા વૃદ્ધ માજી કાઈ…

View More શાપર-વેરાવળથી ઘર છોડી ગોંડલ આવેલા વૃધ્ધાનું પરિવાર સાથે મિલન

કેન્સરની બીમારીમાં સપડાવાની દહેશતે પ્રૌઢે ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત

શહેરમાં પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટર નજીક રહેતા અને મીણા પુરવાનું કામ કરતાં પ્રોઢે નાના ભાઈની કેન્સરની બીમારી જોઈ ફાકી મૂકી દીધા બાદ પોતાને…

View More કેન્સરની બીમારીમાં સપડાવાની દહેશતે પ્રૌઢે ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત

‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલો

શહેરના નવા રીંગ રોડ પર ઘંટેશ્ર્વર પાસે પ્લોટની દેખરેખ રાખતાં યુવાન પર જુના મિત્ર સહિત ત્રણ શખ્સોએ ‘મારી માતાને કેમ ફોન કરે છે’ તેમ કહી…

View More ‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલો