ડોકટર હોવાનું જણાવી ફસાવી, બીજી ગર્લફ્રેન્ડે ભાંડો ફોડયો રાજકોટમાં રહેતી અને સરકારી નોકરી કરતી 45 વર્ષીય મહિલા અધિકારીનો ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી પોતે સિવીલ હોસ્પિટલમાં…
View More લવ-સેકસ-ધોખા, PGVCLના કોન્ટ્રાકટરે લગ્નની લાલચ આપી મહિલા ઇજનેર ઉપર દુષ્કર્મ આચર્યુrajkot
જંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા
જંગલેશ્વરમાં રહેતા ધર્મેશભાઈ નટુભાઈ પીઠડીયા અને તેમના ભત્રીજોએ ફેસબુક મારફતે આવેલી છૂટી 30 હજારની નોટો લેવા જતા 30 હજાર રૂૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.આ ઘટનામાં…
View More જંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા‘તું કામ કરતી નથી મારે તને રાખવી નથી’ બે વર્ષ પહેલાં પરણેલી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ
આલાપ ગ્રીનસીટી પાછળ સ્વાસ્તીક હાઈલેન્ડમાં રહેતાં ઈશિતાબેન વરૂૂ (ઉ.વ.26)એ પતિ-ચિરાગ સુધીરભાઈ અને સાસુ શોભનાબેન (રહે. બને રામેશ્વર એપાર્ટમેન્ટ, ગીતાનગર, ભક્તિનગર સર્કલ પાસે) સામે ગાળો દઈ,…
View More ‘તું કામ કરતી નથી મારે તને રાખવી નથી’ બે વર્ષ પહેલાં પરણેલી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસસામાકાંઠે હત્યાના ગુનામાં સંડોવાયેલ શખ્સ 287 બોટલ દારૂ સાથે ઝડપાયો
ક્રાઈમ બ્રાંચનો બાતમીના આધારે દરોડો, ઈમીટેશનનો વેપાર કરતો શખ્સ મુંબઈથી દારૂ લાવ્યાનું ખુલ્યું શહેરના સામાકાંઠે ગઢીયા નગરમાં ઈમીટેશનનો વેપારી અને અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ નામચીન…
View More સામાકાંઠે હત્યાના ગુનામાં સંડોવાયેલ શખ્સ 287 બોટલ દારૂ સાથે ઝડપાયોસોની વેપારીનું 5.86 લાખનું સોનું લઈને બંગાળી ફરાર
અવારનવાર ફોન કર્યા છતાં સોનું ન આપતા ભગવતીપરાના શખ્સ સામે ગુનો નોંધાયો શહેરમાં વધુ એક વખત બંગાળી કારીગર દાગીના બનાવવા આપેલું રૂૂ.5.86 લાખનું સોની વેપારીનું…
View More સોની વેપારીનું 5.86 લાખનું સોનું લઈને બંગાળી ફરારહૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ
વેલનાથપરામાં રિક્ષા ચાલક અને દેવપરાના વૃધ્ધનું બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગનાં હુમલાથી અનેક જીંદગી ધબકારા…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇરાજકોટ જિલ્લામાં 700થી વધારે નવા મતદાન મથકોનો ઉમેરો થવાનો અંદાજ
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે મતદારોની સુવિધા અને મતદાન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ નિર્ણયો પૈકી એક…
View More રાજકોટ જિલ્લામાં 700થી વધારે નવા મતદાન મથકોનો ઉમેરો થવાનો અંદાજમનપાની લીફ્ટમાં માલ-સામાન ચઢાવવાની ‘લોકોને’ મનાઈ…તંત્રને?
મહાનગરપાલિકાની ઝોનલ કચેરી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો આવતા હોય છે. ત્રણ માળની કચેરીમાં અલગ અલગ ફ્લોર ઉપર ઓફિસો આવેલ હોય અરજદારો માટે લિફ્ટની સુવિધા…
View More મનપાની લીફ્ટમાં માલ-સામાન ચઢાવવાની ‘લોકોને’ મનાઈ…તંત્રને?નુકસાની જતાં એજન્સીઓ ગાયબ: 24 પે એન્ડ પાર્કિંગ માટે ત્રીજુ ટેન્ડર
આડેધડ પાર્કિંગ કરતા લોકોને પાર્કિંગની ટેવ પાડવામાં તંત્ર ઉણૂ ઉતર્યુ, બબ્બે ટેન્ડર કર્યા તો પણ કોન્ટ્રાક્ટરોએ હાથ ન પકડ્યો શહેરમાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ…
View More નુકસાની જતાં એજન્સીઓ ગાયબ: 24 પે એન્ડ પાર્કિંગ માટે ત્રીજુ ટેન્ડરબે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડી
શાપરમાં બનેલી ઘટના; બન્ને યુવકને બેશુધ્ધ હાલતમાં સારવારમાં ખસેડાયા નશા બુરી ચીઝ હૈ, સુત્રને સાર્થક કરતી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં છાશવારે દારૂના નશામાં…
View More બે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડી