ચેક પરત ફરવાના કેસમાં આરોપીની સજાના હુકમ સામે સ્ટે ફરમાવી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

ચેક રીર્ટન કેસમાં 4 વર્ષની કેદ સાથે ચેકની રકમનો ડબલ રૂૂ.2.88 કરોડનો દંડ ફટકારવામાં આવેલા હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ કરેલી અપીલ રદ કરી સેશન્સ…

View More ચેક પરત ફરવાના કેસમાં આરોપીની સજાના હુકમ સામે સ્ટે ફરમાવી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

સિવિલ હોસ્પિટલમાં PMSSY બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોનું નવું સમયપત્રક જાહેર

  શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડીની સાથે દર્દીઓને ગંભીર રોગની સારવાર મળી રહે તે માટે પીએમએસએસવાય બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યિલિટી ઓપીડી કાર્યરત છે. જેમાં પ્લાસ્ટિક…

View More સિવિલ હોસ્પિટલમાં PMSSY બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોનું નવું સમયપત્રક જાહેર

ભાજપના કોર્પોરેટરે TP અને કેનાલની જમીન પર 13 મકાન-દુકાન ખડકી દીધા

ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી પાર્કમાં ગેરકાયદે બાંધકામ પ્રકરણમાં કોર્પોરેટર પરેશ પીપળિયાનું નામ ખુલ્યું, તપાસની માંગ શહેરના ઈસ્ટઝોનના અમુક વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો સૌથી વધુ થઈ…

View More ભાજપના કોર્પોરેટરે TP અને કેનાલની જમીન પર 13 મકાન-દુકાન ખડકી દીધા

આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો

શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં તેના મિત્રોએ છરી વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…

View More આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો

લોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત

રાજકોટ લોકમેળા એસોસિએશનના હોદ્દેદારોએ આજે સાંસદ પરસોત્તમ રૂૂપાલા સાથે મુલાકાત કરીને લોકમેળામાં રાઈડ્સ માટે લાગુ કરાયેલા કડક નિયમો હળવા કરવા વિનંતી કરી હતી. સાંસદ રૂૂપાલાએ…

View More લોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમીપાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થતાં હોદેદારો અને કાર્યખરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જિલ્લામાં વિજયની ઉજવણી કરવામાં આવી…

View More ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ

બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર

બજરગવાડીના વેપારીની 10 લાખની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઈ ગયા બાદ પરત ના આવતા અંતે વેપારીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર…

View More બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર

સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…

View More સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયા

કાલે 204 તાજિયા આવશે પડમાં, બે દિવસ 1889 પોલીસ તૈનાત

રવિવારે જુલુસમાં ડ્રોન કેમેરાથી નજર રખાશે, એસઓજી, પીસીબી, સ્ટ્રાઇકિંગ ફોર્સને ખાસ જવાબદારી કરબલાના શહીદોની યાદમાં માનવતા તહેવાર મહોરમમાં મુસ્લિમ સમાજ દ્વારા રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં…

View More કાલે 204 તાજિયા આવશે પડમાં, બે દિવસ 1889 પોલીસ તૈનાત

પ્રેમીએ સંબંધ તોડી નાખતા સફાઇ કામદાર મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું

શહેરના જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતી સફાઇ કામદર મહિલાએ જાગનાથ પ્લોટમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી છે.…

View More પ્રેમીએ સંબંધ તોડી નાખતા સફાઇ કામદાર મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું