બીગ બજાર પાસેની ઘટના, અકસ્માત બાદ વિફરેલા ટોળાનો કાર ઉપર પથ્થરમારો-તોડફોડ રાજકોટમાં લાખો લોકો જેનાથી ત્રસ્ત છે તે અણઘડ ટ્રાફિક નિયમનમાં બેફિકર પીધેલા વાહનચાલકોને પણ…
View More પીધેલા કારચાલકે 9 વાહનોને અડફેટે ચડાવ્યા, તબીબ માતા-પુત્રી ઘવાયાrajkot
લાઇટ હાઉસ પાસે પ્રેમાંધ યુગલ ભાન ભૂલ્યા, જાહેરમાં ચેનચાળા કરતા ફરિયાદ
રૈયારોડ પર પરશુરામ ચોકડી પાસે લાઈટ હાઉસ નજીક અટલ સરોવર તરફ જવાના રોડ પર રાત્રિના જાહેરમાં એક યુગલ બીભત્સ ચેનચાળા કરતું હોય જેથી અહીંથી વોકિંગમાં…
View More લાઇટ હાઉસ પાસે પ્રેમાંધ યુગલ ભાન ભૂલ્યા, જાહેરમાં ચેનચાળા કરતા ફરિયાદરાજકોટની અંકિતા ભટ્ટ રાવલે મિસિસ ઇન્ટરનેશનલનો તાજ જીતી ગૌરવ વધાર્યુ
રાજકોટ મૂળની અને હાલ અમદાવાદ નિવાસી અંકિતા ભટ્ટ રાવલએ હાલમાં યોજાયેલ CLM International Show 2025માં CLM Mrs. International 2025 નો વિજય તાજ જીતી વિશેષ ગૌરવ…
View More રાજકોટની અંકિતા ભટ્ટ રાવલે મિસિસ ઇન્ટરનેશનલનો તાજ જીતી ગૌરવ વધાર્યુગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈ
ઢેબર રોડ પર ગોપાલનગરમાં આમંત્રણ ફલેટમાં રહેતા પ્રતાપસિંહ રામસિંહ ચૌહાણ (ઉ.વ.60)એ સોનાના ચેઈન પર બેંકમાંથી ગોલ્ડ લોન લીધા બાદ હપ્તા નહી ભરી શકતા ચેઈન બેંકના…
View More ગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયા
જુના મોરબી રોડ પર ગણેશનગર શેરી નં.1માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફે જીતો પુંજાભાઈ થારૂૂ (ઉ.વ.35)ના મકાનમાં દરોડો પાડી બી-ડીવીઝન પોલીસે જુગાર રમતા જીતેન્દ્ર ઉપરાંત મહેશ દેવજીભાઈ…
View More ગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયાજીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરી
મૂળ નેપાળના વતની અને હાલ જીવરાજ પાર્ક મોદી સ્કૂલ નજીક સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટ સી વિંગમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર પર રુમમાં રહેતા લોકબહાદુર યમલાલ ખાડકા(ઉ.વ. 38)જ્યારે…
View More જીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરીભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકા
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૂૂણી લાપતા બની જતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તરૂૂણીનું ઈન્સ્ટાગ્રામ જોતા તેમાં એક…
View More ભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકાપતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના ચીતલમાં રહેતી અને હાલ મોરબી રોડ પર માવતેર રિસામણે આવેલી પરિણીતાએ લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિએ માર…
View More પતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસમાપણી બરાબર થાય છે ને? કલેકટર ખેતરમાં પહોંચ્યા
પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે ગઈકાલે પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત…
View More માપણી બરાબર થાય છે ને? કલેકટર ખેતરમાં પહોંચ્યાખાનગી શાળાઓને 7 ટકા ફી વધારાની મંજૂરી આપવા માગણી
ગુજરાત રાજ્ય શાળા વ્યવસ્થાપન એસોસિએશન દ્વારા ગુજરાત શિક્ષણ વિભાગને પત્ર લખીને 2017 માં નક્કી કરાયેલ ફીમાં સુધારો કરવા અને તેના દ્વારા પારદર્શિતા લાવવાની માંગ કરવામાં…
View More ખાનગી શાળાઓને 7 ટકા ફી વધારાની મંજૂરી આપવા માગણી