માત્ર ત્રણ જ મહિનામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો: રસ્તો નહીં બને તો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી આપતા નરેન્દ્ર રાઠોડ ભંગાર થયેલા રોડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી…
View More પાટીદાર ચોકથી કણકોટ સુધીનાં રસ્તા પરથી ડામર જ ગાયબrajkot
લોન મંજૂર કરતા પહેલાં બેંકોએ ચેક કરવું પડશે કે અગાઉ વેચાણ દસ્તાવેજ થયો છે કે નહીં
મકાન-દુકાન કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા માટે કામ કરતી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુરેટરી ઓથોરિટી રેરાએ હવે નવો નિયમ લાગુ કર્યો છે. રેરાએ બેંક એકાઉન્ટ નિયમો…
View More લોન મંજૂર કરતા પહેલાં બેંકોએ ચેક કરવું પડશે કે અગાઉ વેચાણ દસ્તાવેજ થયો છે કે નહીંલોકમેળામાં પાંચ દી’માં કચરાના ગંજ ખડકાયા, 110 ટનનો નિકાલ
53 ટીપરવાન અને 40 ડમ્પર દ્વારા મનપાના પર્યાવરણ વિભાગે કચરો નાકરાવાડી ડમ્પ ખાતે પહોંચાડ્યો રાજકોટના ઐતિહાસિક લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન 14 લાખથી વધુ લોકો ઉમટી…
View More લોકમેળામાં પાંચ દી’માં કચરાના ગંજ ખડકાયા, 110 ટનનો નિકાલશિવાજીનગરમાં ભાડુઆતની દાદાગીરી : ભાડુ નહીં ચૂકવી મકાન ખાલી કરવાને બદલે માલિક ઉપર હુમલો
ચુનારાવાડ અને સીતારામ સોસાયટીમાં ગૃહકલેશથી બે દંપતી વચ્ચે મારામારી શિવાજીનગરમાં રહેતા આધેડ સાથે ભાડુઆતે ભાડુ નહીં ચુકવી મકાન ખાલી કરવા બદલે ઝઘડો કરી માર માર્યો…
View More શિવાજીનગરમાં ભાડુઆતની દાદાગીરી : ભાડુ નહીં ચૂકવી મકાન ખાલી કરવાને બદલે માલિક ઉપર હુમલોભગવતીપરાના યુવાને સંબંધના નાતે આપેલા 70 હજાર પરત નહીં મળતાં ફિનાઈલ પી લીધું
શહેરમાં ભગવતીપરામાં રહેતાં યુવાને સંબંધના નાતે મકાન લેવા આપેલા રૂા.70 હજાર પરત નહીં મળતાં યુવાને ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More ભગવતીપરાના યુવાને સંબંધના નાતે આપેલા 70 હજાર પરત નહીં મળતાં ફિનાઈલ પી લીધુંહાર્ટએટેકનો ઉપાડો : વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયા
સ્વિમીંગ પુલમાં નાહવા પડેલા નિવૃત્ત RTO કલાર્ક, ચાની હોટલના સંચાલક અને એકલવાયુ જીવન જીવતા પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હાર્ટએટેકનો ઉપાડો : વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયાકાલથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, જૈન સમાજમાં ધર્મોલ્લાસ
વિવિધ સંઘોમાં ધ્યાન, પ્રવચન, સહિતના કાર્યક્રમોનું આયોજન, અનેક આરાધનાઓથી ઉપાશ્રયો ગુંજી ઉઠશે આ વર્ષે સ્થાનકવાસી અને દેરાવાસી સમાજનાં પર્વાધિરાજ પયુષણા પર્વ 20 થી 27 ઓગસ્ટ…
View More કાલથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, જૈન સમાજમાં ધર્મોલ્લાસરૈયાધારમાં નશેડીએ 10 વર્ષના બાળકને ફડાકા ઝીંકયા : વચ્ચે પડેલા માતા-પિતાને પણ માર માર્યો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં દારૂના નશામાં 10 વર્ષના પુત્રને માર મારતાં શખ્સને માતા-પિતા સમજાવવા વચ્ચે પડતાં નશેડીએ બાળકના માતા-પિતાને માર માર્યો હતો. જેમાં યુવકને ઈજા પહોંચતાં…
View More રૈયાધારમાં નશેડીએ 10 વર્ષના બાળકને ફડાકા ઝીંકયા : વચ્ચે પડેલા માતા-પિતાને પણ માર માર્યોટ્રાફિકને અડચણરૂપ વાહનોને હટાવવા પોલીસને કોલ કરતા એડવોકેટને સાત શખ્સોએ પીછો કરી ધમકાવ્યા
કાલાવડ રોડ પરની ઘટના : વકીલને રોકી છરી બતાવી, બાઇકનો મોરો તોડી નાખ્યો કાલાવડ રોડ પર શ્રીજી હોટેલ નજીક ટ્રાફિકને અડચણ રૂૂપ થતા વાહનોને હટાવવા…
View More ટ્રાફિકને અડચણરૂપ વાહનોને હટાવવા પોલીસને કોલ કરતા એડવોકેટને સાત શખ્સોએ પીછો કરી ધમકાવ્યાબાપુનગરના બે કારખાનામાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાયાના કલાકોમાં જ બીજી વખત તસ્કરો ત્રાટક્યા
રામનાથપરા શેરી નં.12 માં રહેતાં ઈમરાનભાઇ અબ્દુલભાઈ સોરઠીયા (ઉ.વ. 42) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને બાપુનગર મેઇન રોડ 80 ફુટ રોડ સોમનાથ પેટ્રોલ…
View More બાપુનગરના બે કારખાનામાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાયાના કલાકોમાં જ બીજી વખત તસ્કરો ત્રાટક્યા