તોફાની રાધાની માફક તને પણ પતાવી દેવી છે, ધરાર પ્રેમી ઇમ્તિયાઝના ત્રાસથી ભરેલું પગલું તું પોલીસ પાસે જા કે CP પાસે, મારુ કોઇ કાંઇ બગાડી…
View More રાજકોટની વધુ એક ઇન્ફલુએન્સરનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસrajkot
મોરબી રોડ જુના જકાતનાકા પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા ટ્રક અડફેટે આધેડનું મોત
રાજકોટ શહેરનાં મોરબી રોડ જુના જકાતનાકા પાસે કોલ્ડ્રીંકસની દુકાન નજીક પુરઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રકનાં ચાલકે હડફેટે લેતા આધેડનુ ગંભીર હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા…
View More મોરબી રોડ જુના જકાતનાકા પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા ટ્રક અડફેટે આધેડનું મોતરૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદ
રાજકોટમાં વરસાદનું ઉલ્ટાપુલ્ટા, મોસમના કુલ વરસાદમાં પણ 8 ઇંચનો તફાવત રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ…
View More રૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદદિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો
ઘેરથી ઉજજૈન જવાનું કહીને નીકળ્યા બાદ કૂતરાના સમાચાર સાંભળી દિલ્હી પહોંચી ગયો માનસિક હાલત ઠીક નહીં હોવાનું માતાનું નિવેદન, પશુ-પક્ષીઓની સેવાની ધૂન સવાર થઇ છે…
View More દિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યોશાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરી
શાપર વેરાવળ માં ભકતીધામ શેરીમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાન માંથી રૂૂ.1.82 લાખના કોપર વાયર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાપર પોલીસે…
View More શાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરીખીજડિયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોકથી પ્રૌઢનું મોત
ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક રાજકોટની ભાગોળે કુવાડવારોડ પર આવેલા ખીજડીયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાની પ્રૌઢનું મોત નીપજતા પરિવારમાં…
View More ખીજડિયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોકથી પ્રૌઢનું મોતઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના યુનિ.રોડ પર ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે…
View More ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટ એઈમ્સના નવા પ્રમુખ તરીકે પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલની નિમણૂક
રાજકોટ એઈમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલની નિમણૂક કરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી ખાલી પડેલી રાજકોટ એઈમ્સના પ્રમુખની જગ્યા…
View More રાજકોટ એઈમ્સના નવા પ્રમુખ તરીકે પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલની નિમણૂક‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયા
ઇંટ અને પથ્થરના છૂટા ઘા કરી કારનો કાચ ફોડી નાંખ્યો : મહિલા સહિત 12 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો શહેરના થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન શેરીમાં લઘુશંકા…
View More ‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયાપેન્શન વધારાની માગણી સાથે નિવૃત્ત બેંક કર્મીઓની ભૂખ હડતાલ
સરકાર વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન પાઠવી પડતર માગણીઓ અંગે ન્યાયિક કાર્યવાહી કરવા રજૂઆત કો ઓર્ડિનેશન ઓફ બેન્ક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ઓર્ગેનીઝેશન તેમજ ફેડરેશન…
View More પેન્શન વધારાની માગણી સાથે નિવૃત્ત બેંક કર્મીઓની ભૂખ હડતાલ