હિટ એન્ડ રન; રામવન પાસે અકસ્માતમાં બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત

સંબંધીની ખબર પૂછી પરત ફરતી વખતે બોલેરો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાઇ કરૂણાંતિકા શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં આજીડેમ રામવન નજીક અજાણ્યા…

View More હિટ એન્ડ રન; રામવન પાસે અકસ્માતમાં બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત

32 લાખની લૂંટમાં બોગસ બિલીંગ કાંડ, વધુ ચારની ધરપકડ

બોગસ બીલીંગ નાણાની ઉઘરાણીમાં બાકી રહેતાં 25 લાખ વસુલવા સમગ્ર કાવત્રુ રચાયું, સાળા-બનેવીએ ટીઆરબીની મદદગારીથી અંજામ આપ્યો શહેરના રેસકોર્સમાં 32 લાખની લુંટ પ્રકરણમાં એક પછી…

View More 32 લાખની લૂંટમાં બોગસ બિલીંગ કાંડ, વધુ ચારની ધરપકડ

શાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી મહિલાની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ…

View More શાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

ખીરસરામાં પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા ખીરસરા ગામે પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાએ ઝેરી પાવડ પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી…

View More ખીરસરામાં પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

ભાજપ અગ્રણીની મિલકત જપ્તીની અરજી મંજૂર કરતી રાજકોટ કોર્ટ

રાજકોટના વોર્ડ નં.9 ના ભા.4.5.ના કાર્યકર અને સાધુવાસવાણી રોડ, સેટેલાઈટ પાર્કની સામે, પંજુરી પેલેસ, રાજકોટમાં રહેણાંક ધરાવતા હિરેન મનસુખભાઈ સાપરીયા કે જેઓ એરોમાઈટ એગ્રો કેમીકલ…

View More ભાજપ અગ્રણીની મિલકત જપ્તીની અરજી મંજૂર કરતી રાજકોટ કોર્ટ

છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે

સુરતના વેપારીને મોબાઈલ એસેસરીઝ તથા ઈલેકટ્રીકના ધંધામાં રોકાણ ક2વાની લાલચ આપી છેતરપીડી આચરવાના ગુનામાં આરોપીની ધ225કડ સામે હાઇકોર્ટે સ્ટે આપતો હુકમ કર્યો છે. રાજકોટમાં રહેતા…

View More છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે

આનંદોત્સવ: નવા વકીલો AIBEની પરીક્ષા રાજકોટ સેન્ટર ખાતે આપી શકશે

નવા વકીલો માટે લેવામાં આવતી એઆઈબીઈ ની પરીક્ષા કેન્દ્ર પુન: રાજકોટ ને ફાળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ દિલીપભાઈ પટેલે કરેલી લેખિત રજૂઆતને…

View More આનંદોત્સવ: નવા વકીલો AIBEની પરીક્ષા રાજકોટ સેન્ટર ખાતે આપી શકશે

ઓનલાઈન લોન લેતા પહેલા ચેતજો! લોનવાળાએ હપ્તાની ઉઘરાણી કરી ન્યૂડ ફોટા વાયરલ કરતા યુવાને આપઘાત કર્યો

આરોપીઓ સગાસબંધી અને મિત્ર સર્કલને કોલ કરી બ્લેક મેઈલ કરતા હતાં યુવાનના મોબાઈલમાંથી લોન ભરપાઈ કર્યાના સ્ક્રિનશોટ મળી આવ્યા માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં…

View More ઓનલાઈન લોન લેતા પહેલા ચેતજો! લોનવાળાએ હપ્તાની ઉઘરાણી કરી ન્યૂડ ફોટા વાયરલ કરતા યુવાને આપઘાત કર્યો

કાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયા

મછલીવાડ ગામથી અરલાગામ તરફ જવાના રોડ પર રાહદારીઓને લૂંટી લેવાની ફિરાકમાં હતા ને પોલીસ ત્રાટકી જામનગર એલસીબીની ટીમે કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લૂંટારૂૂ ગેંગને ઝડપી લીધી…

View More કાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયા

અનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના હ્યુમિનીટીઝ અને સોશિયલ સાયન્સ ભવનના PHDના વિધાર્થીઓએ પોતાના પર થઈ રહેલા અન્યાય સામે અનોખો વિરોધ દર્શાવ્યો…

View More અનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆત