સંતાનોના લગ્ન હોવાથી સોનાના બિસ્કિટની માગણી કરતા અમેરિકા યુદ્ધનું બહાનું કાઢ્યું: ગઢડાના શખ્સ સામે ગુનો નોંધાયો, સકંજામાં લેવા તજવીજ સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાના અને ડોલરને…
View More સસ્તા સોના-ડોલરના નામે ત્રણ લોકો સાથે રૂા.35 લાખની છેતરપિંડીrajkot
શનિવારથી અનાજ દળવાનું મોંઘુ ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાશે
રાજકોટના નાગરિકો અને ગૃહિણીઓ માટે મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. રાજકોટ ફ્લોર મિલ એસોસિએશન દ્વારા 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) થી અનાજ દળવાના ભાવમાં…
View More શનિવારથી અનાજ દળવાનું મોંઘુ ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાશેહરસિધ્ધિ સોસાયટીના યુવાનનો દેણુ વધી જતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં માંડાડૂંગર પાસે આવેલી હરસિધ્ધી સોસાયટીમાં રહેતા યુવાને દેણુ વધી જતા મહિકા ગામે ફિનાઇલ પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડાયો હતો.…
View More હરસિધ્ધિ સોસાયટીના યુવાનનો દેણુ વધી જતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસપહેલી પત્ની સાથે ડખ્ખો ચાલતો હોય ભીસ્તીવાડનો યાકુબ મોટાણી રિવોલ્વર લઇ ફરતો’તો
એક હથિયાર સાથે અગાઉ પકડાયા બાદ બીજુ ખરીદી ઘરે રાખ્યું હતું ભીસ્તીવાડ નજીકના સ્લમ ક્વાર્ટરની સામે રહેતા યાકુબ ઇસાભાઈ મોટાણી (ઉ.વ.43)ને એસઓજીએ દેશી બનાવટની રિવોલ્વર…
View More પહેલી પત્ની સાથે ડખ્ખો ચાલતો હોય ભીસ્તીવાડનો યાકુબ મોટાણી રિવોલ્વર લઇ ફરતો’તોપ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધું
રાજકોટમાં રૈયારોડ પર આવેલા શિવપરામાં રહેતી યુવતીએ એક માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ માતાને વીડિયો કોલ કરી પિતાની મિલકતમાંથી કરીયાવર આપવા અને કરીયાવર નહીં આપેતો…
View More પ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધુંપરમેશ્ર્વરનગરના યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં કરી લીધું વિષપાન
શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ પરમેશ્ર્વરનગરમાં રહેતા યુવાને ઉછીના લીધેલા 3 લાખની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં…
View More પરમેશ્ર્વરનગરના યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં કરી લીધું વિષપાનગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડીરાત્રીના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ આણી ટોળકીએ ધમાલ મચાવી દંપતિ અને તેના પુત્રને મારકૂટ કરી વાહનોમાં તોડફોડ કરી હતી.ગાંધીગ્રામ શેરી…
View More ગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યોઅભૂતપૂર્વ માહોલ: તિરંગા યાત્રાનો એક છેડો રેસકોર્ષ અને બીજો જ્યુબિલી ચોક
હજારો લોકોએ જોડાઇને રાષ્ટ્રધ્વજ પ્રત્યે વ્યકત કર્યો પ્રેમ, દેશભક્તિપૂર્ણ માહોલમાં સ્ટેજ કાર્યક્રમોએ કરી જમાવટ રાજકોટમાં અવિસ્મરણીય રહે તેવી અભૂતપૂર્વ ત્રિરંગા યાત્રા નીકળી હતી. યાત્રાનો રૂૂટ…
View More અભૂતપૂર્વ માહોલ: તિરંગા યાત્રાનો એક છેડો રેસકોર્ષ અને બીજો જ્યુબિલી ચોકવોર્ડ ઓફિસના રંગરેલિયાકાંડની તપાસના આદેશ આપતા સ્ટેન્ડિંગ ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકાની કચેરી એટલે કે જાણે પ્રેમલીલા કરવા માટેનું સલામત સ્થળ એવુ માનીને એક વોર્ડ ઓફિસના અધિકારી અને એક મહિલા કામદાર ઓફિસનો ટાઇમ પુરો થયા…
View More વોર્ડ ઓફિસના રંગરેલિયાકાંડની તપાસના આદેશ આપતા સ્ટેન્ડિંગ ચેરમેનરાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટ
ગત વર્ષે 10 ઓગસ્ટ સુધીમાં 24 ઇંચ પડી ગયો હતો, આ વર્ષે 15.20 ઇંચ જ પડ્યો અમદાવાદ, સુરત સહિત ઉતર-દક્ષિત ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં…
View More રાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટ