રાજકોટનો પંપ ઉદ્યોગ અમેરિકાના નિશાને, ટેરિફ લાદવા ભલામણ

ભારત-અમેરિકા વચ્ચે વણસી રહેલા સંબંધોની અસર વ્યાપાર- ઉદ્યોગ ઉપર પડી રહી છે. અમેરિકા વિવિધ બહાના હેઠળ ભારતથી થતી આયાતો બંધ અથવા નિયંત્રીત કરવા અલગ અલગ…

View More રાજકોટનો પંપ ઉદ્યોગ અમેરિકાના નિશાને, ટેરિફ લાદવા ભલામણ

અટલ સરોવરની 42 દુકાનોનું કોઇ ‘ધણી’ થતું નથી, ફરી ટેન્ડર

રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અટલ સરોવરમાં બનાવવામાં આવેલી 42 દુકાનો ભાડે લેવા માટે કોઇ ધણી થતુ નથી. એકવખત થયેલુ ટેન્ડર ફ્લોપ જતા…

View More અટલ સરોવરની 42 દુકાનોનું કોઇ ‘ધણી’ થતું નથી, ફરી ટેન્ડર

અટલ સરોવરે કાલે RMC દ્વારા ધ્વજવંદન, ફાયર ડેમોસ્ટ્રેશન સહિતનું આયોજન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે અટલ સરોવર ખાતે ધ્વજવંદન કરવામા આવશે. શહેરીજનોને દેશભક્તિના રંગે રંગવા માટે અને તેમનામાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ કરવાના હેતુથી આ વર્ષે…

View More અટલ સરોવરે કાલે RMC દ્વારા ધ્વજવંદન, ફાયર ડેમોસ્ટ્રેશન સહિતનું આયોજન

સરધારમાં 6-લેન ગ્રીનફિલ્ડ બાયપાસ સામે વિરોધ, બજારભાવ મુજબ વળતરની માગણી

રાજકોટના સરધાર ગામના ખેડૂતો હાલમાં ગંભીર ચિંતામાં મુકાયા છે. સરધાર અને આસપાસના વિસ્તારમાંથી પસાર થનારા પ્રસ્તાવિત 6-લેન ગ્રીનફિલ્ડ બાયપાસના કારણે અસંખ્ય ખેડૂતોની વર્ષો જૂની પિયત…

View More સરધારમાં 6-લેન ગ્રીનફિલ્ડ બાયપાસ સામે વિરોધ, બજારભાવ મુજબ વળતરની માગણી

કુવાડવામાં જમીન-મકાનના ધંધાર્થીનો પૈસાની લેતી-દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ

રાજકોટ નજીક આવેલા કુવાડવામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ પૈસાની લેતી દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…

View More કુવાડવામાં જમીન-મકાનના ધંધાર્થીનો પૈસાની લેતી-દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ

કુવાડવામાં વાહનોને રૂા.85માં બાયોડીઝલ વેચતા બે શખ્સો ઝડપાયા

રાજકોટ શહેરમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. શહેર જઘૠ દ્વારા કુવાડવા રોડ પરથી કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડી તપાસ કરતા…

View More કુવાડવામાં વાહનોને રૂા.85માં બાયોડીઝલ વેચતા બે શખ્સો ઝડપાયા

સુધારવાની કોશિશ કરતા પુત્રની બગડેલ બાપે હથોડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી

કોઇ પણ વ્યકિતને સુધારવાની કોશિષ કરનાર જ તેનો દુશ્મન બની જાય છે. તે પંકિતને સાર્થક કરતી અને પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતી ઘટના સામે આવે છે.…

View More સુધારવાની કોશિશ કરતા પુત્રની બગડેલ બાપે હથોડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી

હાર્ટએટેક: રૈયાગામના આધેડ અને હુડકો કવાર્ટરના પ્રૌઢનું મોત

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ છે. જેમાં રૈયાગામના આધેડ અને હુડકો કવાર્ટરના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નીપજતા…

View More હાર્ટએટેક: રૈયાગામના આધેડ અને હુડકો કવાર્ટરના પ્રૌઢનું મોત

બિહારના ઠગે લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી પાસેથી 6.71 લાખ પડાવ્યા

રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં ફ્રૂટની રેકડી ચલાવતા એક વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. બિહારના એક વેપારીએ લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી…

View More બિહારના ઠગે લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી પાસેથી 6.71 લાખ પડાવ્યા

શિતલ પાર્ક પાસે કૂતરું આડૂ ઉતરતા રેપીડો બાઇક સ્લીપ: શિક્ષિકા ટેન્કર નીચે ચગદાઇ

શહેરના અયોધ્યા ચોક પાસે રહેતી અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી યુવતી બપોરે નોકરી પૂર્ણ કરી રેપીડો બાઈક પર ઘર જતી હતી.ત્યારે શિતલ પાર્ક પાસે પહોંચતા…

View More શિતલ પાર્ક પાસે કૂતરું આડૂ ઉતરતા રેપીડો બાઇક સ્લીપ: શિક્ષિકા ટેન્કર નીચે ચગદાઇ