હડાળામાં પત્ની સાથે કામ મુદ્દે બોલાચાલી થતા પતિએ વખ ઘોળ્યુ

થાનના યુવાને એસ્ટ્રોન ચોકમાં કફ સીરપની દવા પી લેતા તબિયત લથડી શહેરની ભાગોળે આવેલા હડાળા ગામે રહેતા દંપતી વચ્ચે કામ મુદે રકઝક થતા પતિએ ઝેરી…

View More હડાળામાં પત્ની સાથે કામ મુદ્દે બોલાચાલી થતા પતિએ વખ ઘોળ્યુ

પંચાયત ચોકમાં યુવાને પોતાની જાતે હાથ ઉપર છરી ફેરવી દીધી

શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પંચાયત ચોકમાં પોતાના ઘરે હતો. ત્યારે પોતાની જાતે હાથમાં છરી વડે કાપા માર્યા હતાં. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો…

View More પંચાયત ચોકમાં યુવાને પોતાની જાતે હાથ ઉપર છરી ફેરવી દીધી

પતિના બાઇક પાછળથી પડી જતા મુંજકાના વૃધ્ધાનું મોત

ખેરડી ગામે પતિના માસીયાઇ ભાઇના ઘરે વાસ્તુમાં જતા હતા શહેરનાં યુનિવર્સીટી રોડ પર મુંજકા ગામે રહેતા વૃધ્ધા પતિનાં બાઇક પાછળ બેસી ખેરડી ગામે વાસ્તુમા જતા…

View More પતિના બાઇક પાછળથી પડી જતા મુંજકાના વૃધ્ધાનું મોત

શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનમાં અજાણ્યા યુવાનનું મોત

અજાણી કારનો ચાલક ઉલાળી ફરાર : મૃતકની ઓળખ મેળવવા તજવીજ રાજકોટ ગોંડલ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હાઇવે પર સિક્સલેનનું કામ…

View More શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનમાં અજાણ્યા યુવાનનું મોત

ઓફિસ બોયની નોકરી કરતા યુવાન સાથે કાર બુકિંગના નામે ગઠિયાએ પાંચ લાખ પડાવ્યા

બુકિંગ માટે આપેલા 5.50 લાખમાંથી 50 હજાર પરત આપી દીધા બાદ બાકીના ઓળવી ગયો યાજ્ઞિક રોડ નજીક પરિક્ષીતનગર શેરી નં.1માં રહેતાં અને પારસી અગિયારી ચોકમાં…

View More ઓફિસ બોયની નોકરી કરતા યુવાન સાથે કાર બુકિંગના નામે ગઠિયાએ પાંચ લાખ પડાવ્યા

રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દિલ્હીનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પોલીસે બાતમીના આધારે દિલ્હીના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો. દિલ્હી- પોરબંદર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા દિલ્હીના શખસને રેલવે…

View More રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દિલ્હીનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત

વ્યવસાયિક સંબંધોને કારણે ધંધાના વિકાસ અર્થે લીધેલા રૂૂ.2.50 લાખનો ચેક રિટર્ન થવાના આઠ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે ક્ધસ્ટ્રક્શન ધંધાર્થીને એક વર્ષની કેદ અને રૂૂ.2.75 લાખ…

View More ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત

રેસકોર્સનું રૂા.50 કરોડના ખર્ચે થશે નવિનીકરણ

10 વર્ષ બાદ સમયને અનુરૂપ નવા આકર્ષણો ઉમેરાશે, માસ્ટર પ્લાન તૈયાર   રાજકોટનું વર્ષો જૂનુ એક માત્ર હરવા ફરવાનું સ્થળ રેસકોર્સ આજે પણ શહેરીજનોમાં એટલુ…

View More રેસકોર્સનું રૂા.50 કરોડના ખર્ચે થશે નવિનીકરણ

જિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન; વિતરણ ખોરવાશે

જૂની માગણીઓ ન સંતોષાતા નવો જથ્થો ઉપાડવા ચલણ નહીં ભરે રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને એક આવેદનપત્ર સુપરત કરવામાં…

View More જિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન; વિતરણ ખોરવાશે

ઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષ

હીરાસર એરપોર્ટ ઉપર સ્ટાફનો અભાવ અને જરૂરી કોઇ સુવિધા ન મળતા મુસાફરોમાં ભારે દેકારો રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વારાણસી-અમદાવાદ ઈન્ડીગોની ફ્લાઈટને ભીડને કારણે ડાયવર્ટ…

View More ઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષ